વર્ષ 2021નું કરંટ અફેર

સુરતમાં શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સમારોહમાં રાષ્ટ્રપતિ નાં હસ્તે નોબેલ એવોર્ડ વિજેતા કૈલાશ ગુજરાત સત્યાર્થી અને અંતરીક્ષ વૈજ્ઞાનિક પદ્મશ્રી એ.એસ. કિરણકુમારને સંતોકબા માનવતાવાદી એવોર્ડ એનાયત. એવોર્ડ અંતર્ગત ૧-૧ કરોડની રોકમ ૨કમ અને ટ્રોફી એનાયત કરવામાં આવે છે. ૭.ગુજરાત રાજસ્થાન 1 વચ્ચે વોટર વે બનશે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રિય જળ સંસાધનમંત્રી અર્જુન રામપાલ વચ્ચે મિટીંગ યોજાય. કચ્છની કોરી કિક અને રાજસ્થાનનાં સાંચોર સુધી બનનાર ૧૦હજાર કરોડનાં આ પ્રોજેકટને મંજુરી

મળી ગઇ છે. અને હાલમા આ પ્રોજેકટ પ્રિ-ફિઝીબિલીટી ચરણમાં છે. ૫૯૦ કિમીનો આ વોટર વે લુણી નદી,

કોરી ક્રિક, જવાઇ નદી થઇને રાજસ્થાન સાથે જોડશે. જામનગરમાં આવેલ નૌસેનાનાં મથક INS વાલસુરાની કમાન કોમોડોર સી. રધુરામને સોપાય, તેમણે ઇન્દ્રજીત

દાસગુપ્તાનું સ્થાન લીધું. → સમગ્ર રાજયમાં જુન મહિનાને મલેરિયા વિરોધી માસ તરીકે ઉજવાશે.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અમદાવાદમાં મીની

મેરેથોન યોજાશે, તેની થીમ પ્લાસ્ટીક પ્રદુષણ અટકાવીએ છે. ૭ જાન્યુ-૨૦૧૯માં યોજાનાર ૯મી વાઇબ્રન્ટ સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ અને વર્લ્ડ બેંકનાં ૫૦ રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ અપાશે.

ભારત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકટ ઇસ્ટ પોલિસીને વેગ આપવા ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપુરનાં પ્રવાસે. ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ જોકો વિડૉડૉની ઉપસ્થિતીમાં શિક્ષણ, સમુદ્રી સુરક્ષા, રેલવે, આરોગ્ય સહિત ૧૫ સમજુતી પર હસ્તાક્ષર થયા. ભારત ઇન્ડોનેશિયાનાં નાગરીકોને ૩૦ દિવસ માટેનાં વિઝા ફી આપશે. ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા અને ચલણ ઇન્ડોનેશિયન રુપિયા છે.

પ્રધાનમંત્રી મોદીનાં સિંગાપુર પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી લી સીન લંગ સાથેની બેઠકમાં ૮ બાબતો પર સમજુતી થઇ. રાંગરી લા ડાયલોગમાં સંબોધન કર્યુ. શંગરી લા ડાયલોગમાં એશિયા પેસિફિક દેશોનાં સંરક્ષણ મંત્રીઓ અને સેનાઓનાં વડા ભાગ લેઇ છે, જે ૨૦૦૨ થી શરૂ થયેલ છે. સિંગાપુરનાં ચાંગી નૌસેના મથક પર ભારતીય જહાજ INS સાતપુડાનાં સૈનિકો સાથે મુલાકાત કરી.

“સુપ્રીમકોર્ટનાં આદેશ મુજબ કેન્દ્ર સરકારે તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને પોંડીચેરી રાજયનાં કાવેરી જળ વિવાદ મામલે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરીટી” ની રચના કરી.

મહિલા અને બાળવિકાસ મંત્રી મેનકા ગાંધીએ ચંડીગઢમાં સખી સુરક્ષા એડવાન્સ DNA ફોરેન્સિક લેબોરેટરીનો

શિલાન્યાસ કર્યો. તે મહિલા અને બાળકો પર થતા યૌન અપરાધમાં આરોપીઓને શોધવામાં મદદ કરશે.

નેધરલેન્ડનાં મહારાણી મેક્સિમા યુનોનાં વિશેષદ્ત રૂપે ભારતનાં પ્રવાસે. પ્રધાનમંત્રી સાથે જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા યોજના, પ્રધાનમંત્રી વિમા સુરક્ષા યોજના, અટલ પેન્શન યોજના વગેરે બાબતે વિચાર વિમર્શ કર્યા

બાદ ભારતનાં વિકાસની પ્રશંસા કરી. નેશનલ ઇન્ફોરેમેટીક્સ સેન્ટર(NIC) નું ડેટા સેન્ટર ભુવનેશ્વરમાં લોન્ચ કરાયુ. અત્યાર સુધી દિલ્હી, હૈદ્રાબાદ અને પુત્રમાં આવા ડેટા સેન્ટર હતા.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ દક્ષિણ આફ્રિકાનાં ૫ દિવસનાં પ્રવાસે. BRICS(બ્રાઝીલ, રશિયા, ઇન્ડીયા,ચીન અને સાઉથ આફ્રિકા) અને IBSA(ઈન્ડીયા, બ્રાઝીલ અને સાઉથ આફ્રિકા) દેશોનાં મંત્રીઓની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

પંજાબ હરીયાણા હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયધીશ જસ્ટીસ કૃષ્ણ મુરારી બન્યા.

રાજયપાળી અને ઉપરાઉપપાલોનું ૪૯મું વાર્ષિક સંમેલન નવી દિલ્હીમાં શરૂ.

આંધ્રપ્રદેશનાં રાજયપક્ષી તરીકે રામા ચીલુકા, રાજય પ્રાણી-ક્રિષ્ના જીંકા અને રાજય વૃક્ષ- વૈપા ચેતુ(લીમડા) અને રાજય ફુલ ચમેલીને જાહેર કરાયું.

નેશનલ કંઝ્યુમર ડિસ્પ્લેટ રીડ્રેસલ કમિશન(NCDRC) નાં પ્રેસિડન્ટ સુપ્રિમકોર્ટનાં પુર્વ જજ આર.કે. અગ્રવાલ બન્યા.

ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય સમારોહ ઉતરાખંડનાં દહેરાદુનમાં યોજાશે. સંરક્ષણ સચિવ સંજય મિત્રાને DRDO નાં વડાનો ચાર્જ સોપાયો. ગત વર્ષ એસ.ક્રિસ્ટૉફરનો કાર્યકાળ ૧ વર્ષ વધારવામાં આવ્યો હતો

રશિયા ખાતે ભારતીય રાજદુતની ફરજ બજાવતા પંકજ સરણની ડેપ્યુટી નેશનલ સિકયુરીટી એડવાઇઝર તરીકે નિમણૂક નેશનલ સિક્યુરીટી એડવાઈઝર અજીત ડોભાલ છે. ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગનાં સચિવ અમિત ખરે બન્યા.

વિશ્વ

આતંકી ઘુસપેઠ રોકવા વિશ્વમાં પ્રથમવાર સમુદ્રમાં સુરક્ષા દિવાલ ઇઝરાયેલ બનાવશે. ૧ વર્ષમાં વિવિધ મટીરીયલ્સ દ્વારા ૯૪ કિમી લાંબી સુરક્ષા દિવાલ બનાવશે, જેમાં કેટલીક જગ્યાએ તો સમુદ્રની ઉંડાઈ ૧૦૦ મી. કરતા પણ વધુ છે. સંયુકત રાષ્ટ્ર વિકાસ પ્રણાલિમાં વ્યાપક સુધારા માટે મહાસભાનાં મહત્વપુર્ણ નિર્ણયને ભારતે સમર્થન આપ્યુ.

પાકિસ્તાનમાં સરકારનો કાર્યકાળ ૩૧ મે પુર્ણ થતા નવી સરકાર ન બને ત્યાં સુધી કાર્યકારી વડાપ્રધાન પુર્વ ન્યાયધીશ

નાસીરૂલ મુલ્ક બન્યા. ♦ લિનિયન સોસાયટી ઓફ લંડન દ્વારા જીવવિજ્ઞાનમાં અપાતા પ્રતિષ્ઠિત લિનિયન મેડલ માટે ભારતીય ક્રમલજીત એસ. બાવાની પસંદગી. ભારતીય વનસ્પતિવિદ ક્રમલજીત એસ. ખાવાની બેંગ્લોર સ્થિત અશોક ટ્રસ્ટ ફોર રીચર્સ ઇન ઇકોલોજી એન્ડ ૫ એન્વાયરમેન્ટનાં અધ્યક્ષ છે, તેઓ આ મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે.

આર્થિક જગત

કેરળમાં નિપાહ વાઇરસને લીધે UAE અને બહેરીને ભારતથી આયાત થતા શાકભાજી પર પ્રતિબંધ લગાવ્યો. 9 રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI) ની પ્રથમ મહિલા ચીફ ફાઇઝાશિયલ ઓફિસર(CFO) સુધા બાલકુાન બન્યા. તેઓ RBI ની ૧૨ મી એકઝીકયુટીવ ડીરેકટર બનશે. તેઓ નેશનલ સિક્યુરીટીઝ ડિપોઝીટરી લીમીટેડ(NSDL)નાં વાઇસ પ્રેસિડન્ટ હતા.

સરકારે કર ચોરોને શોધવા “બેનામી લેણદેણ માહિતી ઇનામી યોજના-૨૦૧૮” લોંચ કરી. કર ચોરીની માહિતી આપનાર ને ૧ કરોડ રુપિયા સુધીનું ઇનામ અપાશે, તેમજ માહિતી આપનારની સંપુર્ણ ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. વિદેશી નાગરીક પણ માહિતી આપી શકશે.

પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના અંતર્ગત ૭ હજાર કિમી લાંબી ગ્રામિણ સડક પરિયોજના માટે વર્લ્ડ બેંકે વધુ ૩૩૬૮ કરોડ રુપિયાની લોન મંજુર કરી.

૨૦૧૭-૧૮નાં ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP વિકાસ દર ૭.૭% રહ્યો. ગત ત્રિમાસિક સમયગાળા દરમિયાન તે ૭% જ હતી. ચીનને પાછળ રાખીને ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકાસ કરતી અર્થ વ્યવસ્થા છે, ચીનનો વિકાસ દર ૬.૮% છે. GDP વિકાસ દરનું આધારવર્ષ ૨૦૧૧-૧૨ છે.

પતંજલીએ BSNL સાથે સમૃધ્ધિ કાર્ડ લોન્ચ કર્યું. શરૂઆતમાં માત્ર કર્મચારીઓ જ તેનો લાભ લઈ શકશે, બાદમાં કાર્ડ ધરાવનારને વસ્તુઓ પર ૧૦. ડિસ્કાઉન્ટ મળશે,

NASSCOM એ ચીનનાં ગુયાંગમાં બીજો ભારતીય IT કોરીડોર લોંચ કર્યો. પ્રથમ IT કોરીડોર ડાલિયાનમાં શરૂ થયો છે.

ચીનનાં સોફટવેર માર્કેટમાં ભારતીય કંપનીઓને મદદરૂપ થશે.

કોલ ઇન્ડિયા લિમીટેડ દેશમાં પ્રથમ પાવર પ્લાન્ટ ઓરિસ્સામાં સ્થાપિત કરશે. ૧૬૦૦ મેગાવોટનો આ પાવર પ્લાન્ટ સુંદરગઢ જિલ્લામાં સ્થાપિત કરાશે,

રમત જગત

દહેરાદુન ક્રિકેટ સ્ટેડિયમને ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તરીકે ICC ની મંજુરી મળી. અફઘાનિસ્તાન વચ્ચે ટી-૨૦ મેચ રમાશે.

ફ્રેન્ચ ઓપન મિક્સ્ડ ડબલ્સમાં ભારતીય રોહન બોપન્ના અને ટીમિયા બાબોસ(હંગેરી) ની હાર.એચ.એસ.પ્રાય વર્લ્ડ હવે આ સ્ટેડિયમપર બાંગ્લાદેશ અને

બેડમિન્ટન રેકિંગમાં ૮માં સ્થાને પહોંચ્યો, આ તેનું સર્વશ્રેષ્ઠ રેકિંગ છે. ICC વન ડે રેકિંગમાં નેપાળ, સ્કોટલેન્ડ, UAE અને નેધરલેન્ડની ટીમોને પણ સામેલ કરાઇ.

હોલેન્ડનાં બ્રેદામાં યોજાનાર ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય હોકી ટીમનાં કેપ્ટન પી.આર.શ્રીજેશ ને જવાબદારી સોંપાઇ. કોમનવેલ્થ ગેમ્સમાં ૨ વાર ગોલ્ડ મેડલ જીતનાર વેઇટલિફટર સંજીતા ચાનુ ડૉપ ટેસ્ટમાં ફેઇલ થતા ઇન્ટરનેશનલ

વેઇટ લિફટીંગ ફેડરેશનએ ચાનુને સસ્પેન્ડ કરી.

સીએટ ક્રિક્રેટ રેટિંગ એવોર્ડસમાં ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર નો એવોર્ડ વિરાટ કોહલીએ જીત્યો. જયારે ઇન્ટરનેશનલ બેટ્સમેન ઓફ ધ યર નો એવોર્ડ – શિખર ધવન અને ઇન્ટરનેશનલ બોલર ઓફ ધ યરનો એવોર્ડ ટ્રેન્ટ બોલ્ટ એ જીત્યો.

FIFA એ ગ્વાટેમાલા પર લગાવેલો પ્રતિબંધ હટાવ્યો. દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ દ્વારા સામાજીક કલ્યાણ માટે અપાતા સૌથી પ્રેરણાદાયક “આઇકોન

ઓફ ધ ઇથર” એવોર્ડ દ્વારા ક્રિકેટર યુવરાજસિંઘને સન્માનિત કરાયો. યુવરાજ પોતાની સંસ્થા યુવીકેન દ્વારા કેન્સર જાગૃતિનું કાર્ય કરે છે.

સંરક્ષણ વિજ્ઞાન

ચાંદીપુર ટેસ્ટ રેન્જ પરથી મલ્ટીબેરલ રોકેટ લોંચર પિનાક રોકેટનાં એડવાન્સ વર્ઝનનું સફલ પરીક્ષણ કરાયુ. તેની મારક ક્ષમતા ૭૦ કિમી થઇ. ગાઇડેડ વર્ઝન પિનાક માર્ક૨-૨ છે. તે ૪૪ સેકન્ડમાં ૧૨ રોકેટ એકસાથે દાગી શકે છે. તેને આર્મ્સમેન્ટ રિવર્સ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લીશમેન્ટ હૈદ્રાબાદ અને ડીફેન્સ રીચર્સ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીએ સંયુકતપણે બનાવ્યુ છે.

સંરક્ષણમંત્રીની અધ્યક્ષતામાં ડીફેન્સે એકવીઝીશન કાઉન્સિલ(DAC) એ સુરક્ષા દળો માટે ૬૯૦૦ કરોડનાં ઉપકરણ ખરીદવાની મંજૂરી આપી. તેમાં રોકેટ લોંચર અને થર્મલ ઇમેજીંગ સિસ્ટમનો સમાવેશ થાય છે

ભારત રશિયા પાસેથી જી-૪૦૦ ટ્રાયંફ એર ડીફેન્સ મિસાઇલ સિસ્ટમ ખરીદશે. આ એર ડીફેન્સ સીસ્ટમ વિશ્વમાં સૌથી વધુ તાકાતવાર માનવામાં આવે છે, જે ૪૦૦ કિમીનાં વિસ્તારમાં ડ્રોન, યુદ્ધ વિમાનો, ક્રુઝ મિસાઇલો અને બેલેસ્ટીકમિસાઇલો તોડી પાડે છે.

મૌસમ વિશેની સ્ટીક જાણકારી માટે ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગે ઇનસેમ્બલ પ્રેડિકશન સિસ્ટમ નામનું નવુ મોડેલ તૈયાર કર્યુ, આ સિસ્ટમથી ૧૨ કિમીનાં વિસ્તારમાં રિઝોલ્યુશનથી મૌસમનું પુર્વાનુમાન કરી શકાશે. વિશ્વમાં યુરોપ બાદ તે સર્વશ્રેષ્ઠ મોડેલ છે.

ઓરિસ્સાનાં અબ્દુલ કલામદ્વિપ પરથી અત્યાધુનિક ઇન્ટરકોન્ટીનોટલ બેલેસ્ટીક મિસાઇલ અગ્નિ-૫ નું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઇલ ૧.૫ ટનથી વધુ પરમાણું હથિયાર લઇ જવા સક્ષમ છે. ૫૦૦૦ કિમી ની રેન્જ ધરાવતી આ મિસાઇલનું ૬ઠુ પરીક્ષણ હતુ, હવે ટુંક સમયમાં ભારતીય સેનામાં સામેલ કરાશે, તેને લીધે ભારત ઇન્ટર બેલેસ્ટીક મિસાઇલ ક્ષમતા ધરાવતા દેશો અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન જેવા સુપર એકસક્લુઝીવ દેશોની કલબમાં સામેલ થઇ જશે.

ચક્રવાત મેકેનુ ને લીધે યમનનાં દ્વિપ પર ફસાયેલ ભારતીયોને INS સુનયના એ ઓપરેશન નિસ્તાર” હાથ ધરીને

બચાવી લીધા.

અમેરિકાનાં હવાઇદ્વિપ અને કેલિફોર્નિયાની આસપાસ ૨૭ જુન થી ૨ ઓગષ્ટ સુધી ચાલનારા દ્વિવાર્ષિક સૈન્ય અભ્યાસ” રિમ ઓફ ધ પેસિફિક (RIMPAC) “માં ભારત સહિત ૨૬ દેશો ભાગ લેશે. તે વિશ્વનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય સમુદ્રી યુધ્ધાભ્યાસ છે, જે દર બે વર્ષે યોજાય છે.

હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી નોકરી અને યોજનાની માહિતી માટેઅહીં ક્લિક કરો
વર્ષ 2021નું કરંટ અફેર
વર્ષ 2021નું કરંટ અફેર 1

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!