ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકમાં ભરતી, જેની છેલ્લી તારીખ 24/09/2022 છે.
IPPB ભરતી 2022
ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક લિમિટેડ (IPPB) એ AGM/DGM/મેનેજર/વરિષ્ઠ મેનેજર/ચીફ મેનેજર ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર અને વગેરેની 13 જગ્યાઓ માટે ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે
ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકમાં ભરતી
સંસ્થા નુ નામ: ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક – IPPBપોસ્ટનું નામ વિવિધ
ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકમાં ભરતી ની પોસ્ટ
કુલ જગ્યાઓ 13
ભરતી માટે શૈક્ષણિક લાયકાત
IPPB ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક / એન્જિનિયરિંગ સ્નાતક / માહિતી ટેકનોલોજી