google news
આ વેબસાઈટ માં જાહેરાત આપવા માટે : bvnpub.pvtltd@gmail.com
ઇમેઇલ કરવો.

આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ: APMC Rajkot Bajar Bhav

Rajkot Market Yard Bhav 2023 રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો, અમે તમને તમામ બજાર ભાવ દરરોજ આપતા રહીશું.

શું તમે આજના Rajkot APMC Bajar Bhav | જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે Rajkot APMC Bhav 19 January 2023 જાણવા માંગો છો?

આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ

માર્કેટીંગ યાર્ડ રાજકોટ APMC રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘણા ખેડૂતો તેમના ઉત્પાદનોના વેચાણ માટે. કપાસ આજ ના બજાર ભાવ, રાજકોટ કપાસ આજ ના બજાર ભાવ, આજ ના બજાર ભાવ રાજકોટ, રાજકોટમાર્કેટીંગ યાર્ડ વોટ્સએપ ગ્રુપ, રાજકોટ યાર્ડ ના ભાવ, રાજકોટ યાર્ડ ના આજ ના બજાર ભાવ.

APMC Rajkot Bajar Bhav
આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ

કિંમતો રૂ. પ્રતિ 20 Kg

કિંમતો રૂ. પ્રતિ 20 Kg

અનાજન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી.16601751
ઘઉં લોકવન510563
ઘઉં ટુકડા518600
જુવાર સફેદ785975
જુવાર પીળી550660
બાજરી305495
તુવેર11001510
ચણા પીળા862961
ચણા સફેદ16302200
અડદ11001440
મગ14301660
વાલ દેશી22502550
વાલ પાપડી23502450
ચોળી9501475
મઠ12801783
વટાણા400780
કળથી11501460
સીંગદાણા17001770
મગફળી જાડી11701481
મગફળી જીણી11501341
અળશી10601060
તલી28503190
સુરજમુખી7501150
એરંડા13211396
અજમો17502150
સુવા12501500
સોયાબીન10001062
સીંગફાડા12701700
કાળા તલ24602810
લસણ210550
ધાણા13111451
મરચા સુકા22004450
ધાણી13251517
વરીયાળી28002800
જીરૂ57116450
રાય10201186
મેથી10201349
ઇસબગુલ23002500
કલોંજી28003150
રાયડો9701095
રજકાનું બી34003600
ગુવારનું બી11501245

આજના શાકભાજીના ભાવ

શાકભાજીન્યુનતમમહત્તમ
લીંબુ300730
બટેટા190410
ડુંગળી સુકી110280
ટમેટા100150
કોથમરી190530
મુળા150240
રીંગણા150300
કોબીજ3090
ફલાવર110400
ભીંડો250830
ગુવાર10301340
ચોળાસીંગ400910
વાલોળ230400
ટીંડોળા205510
દુધી140310
કારેલા230780
સરગવો440930
તુરીયા200630
પરવર340530
કાકડી200620
ગાજર200500
વટાણા330740
તુવેરસીંગ410750
ગલકા210500
બીટ100210
મેથી100240
વાલ440735
ડુંગળી લીલી100340
આદુ9101050
ચણા લીલા210500
મરચા લીલા300500
હળદર લીલી330600
લસણ લીલું420950
મકાઇ લીલી140240

આજ ના ગોંડલ માર્કેટયાર્ડ ભાવ

Source From: Rajkot APMC Portal

Rajkot market yard onion price

જો તમે રાજકોટ માર્કેટના દરરોજ ડુંગળીના ભાવ ને જાણવા માંગતા હો, તો તમને અહીં મળી જશે કારણ કે, અમે દરરોજ બધી જણશીની કિંમત આપી રહ્યાં છીએ, જે ખેડૂતમિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવે છે. અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર બધા ગુજરાત બજાર ભાવ માટે વિડિયો આપી રહ્યા છીએ. જો તમે અમારી યુટ્યુબ ચેનલની મુલાકાત લીધી નથી, તો તમે અમારી યૂટ્યૂબ ચેનલ દ્વારા પણ બજાર ભાવ જાણી શકશો. પણ, અમે આજે online price today, cotton price today અને બધા બજાર ભાવ તથા કોમોડિટી ભાવ માટે વિડિઓ આપી રહ્યા છીએ.

Rajkot APMC kapas na bhav

રાજકોટ માર્કેટિંગ યાર્ડ(Rajkot APMC) માં બીજા પાકોની જેમ કપાસ ની પણ બહોળા પ્રમાણ મા અવાક થાય છે.અને ત્યાંના કપાસ ના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટ માં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડ માં જોવા મળતા નથી. વેચાણ ની વાત કરીયે તો, ગોંડલ માં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ-વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

એટલા માટે જ લોકો ગોંડલ આજ ના કપાસ ના ભાવ, આજ ના કપાસ ના ભાવ, આજ ના ગોંડલ ના ભાવ, aaj na bajar bhav, rajkotna aaj na kapas na bhav, kapas na bhav aaj na, aaj na gondal na kapas na bhav, gondal apmc cotton price, gondal price list today, gondal yard price today, apmc marketing yard rajkot, gujarat gondal market yard bazar bhav, apmc rajkot market yard bhav today, rajkot market yard onion price, આજના બજાર ભાવ 2023, રાજકોટ માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ, apmc rajkot જેવી માહિતી મંગાવતા હોય છે.

રાજકોટ ધાણા-ધાણી નો આજનો ભાવ

જેમ તમે જાણો જ છો મિત્રો કે, રાજકોટ માર્કેટ યાર્ડ એટલે કે Rajkot APMC મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકો નું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાત માં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો રાજકોટ એવું માર્કેટ યાર્ડ છે કે જ્યાં સૌ થી સારો ભાવ મળે છે. અને ખેડૂતો ને ત્યાં માલ વેચવો પણ ખુબ પરવડે છે. અને પરવડે શું કામ નહિ જો સારો ભાવ મળે તો.

અત્યાર ની એટલે કે 2023-2024ની વાત કરીયે તો ગોંડલ માર્કેટ યાર્ડ માં ધાણા, ધાણી નો ભાવ ખુબ જ સારો ચાલી રહ્યો છે અને ખેડૂતો ને ખુબ ફાયદો મળી રહ્યો છે. ધાણી 1900 થી લઇ ને છેક 2900 સુધી આ વર્ષે ભાવ જોવા મળેલ છે. અને ધાણા,ધાણી ની આવક પણ એટલા જ બહોળા પ્રમાણ માં જોવા મળે છે. 450 થી 500 કવીન્ટલ ધાણા,ધાણી ની પ્રતિ દિન આવક થઈ રહી છે. અને વાત કરીયે જો કેટલા ગુણી ની આવક થાય છે પ્રતિ દિન. તો અત્યારના દિવસો માં એટલે કે ધાણા,ધાણી ના ઉત્પાદન ના દિવસો ચાલી રહ્યા છે એટલે આ દિવસોમાં 1245 થી 1270 ગુણી પ્રતિ દિન આવી રહી છે.

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો