દિયોદર રોજગાર ભરતી મેળો 2022, છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર 2022

દિયોદર રોજગાર ભરતી મેળો 2022 : હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઈન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ, વિઠ્ઠલપુર દ્વારા ઔધોગિક તાલીમ સંસ્થા દિયોદર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ 17-09-2022ને બપોરે 12:00 કલાકે કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઇ શકશે.

દિયોદર રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટ ટાઈટલદિયોદર રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ નામરોજગાર ભરતી મેળો 2022
જગ્યાનું નામITI વિવિધ ટ્રેડ
કુલ જગ્યા200+
કંપની નામહોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઈન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ, વિઠ્ઠલપુર
ભરતી મેળા સ્થળITI દિયોદર
ભરતી મેળા તારીખ17/09/2022
ભરતી મેળા સમય12:00 કલાકે
અનુબંધમ વેબસાઈટhttps://anubandham.gujarat.gov.in

રોજગાર ભરતી મેળો દિયોદર (બનાસકાંઠા)


જે મિત્રો રોજગાર ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે સારી તક છે. ભરતીને લગતી માહિતી જેમ કે ટ્રેડ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

હોદ્દો : ટ્રેડ એપ્રેન્ટીસ / ટ્રેઈની વર્કર

ક્રમટ્રેડ
1ફીટર
2વેલ્ડર
3મશીનીષ્ટ
4મોટર મિકેનીક
5ડિઝલ મિકેનીક
6ટર્નર
7ઈલેક્ટ્રીશ્યન

દિયોદર રોજગાર ભરતી મેળો 2022 લાયકાત

  • ધોરણ 10માં 50% થી વધુ અને ITIમાં 60%થી વધુ હોવા જોઈએ.
  • કંપની નિયમ મુજબ માત્ર પુરુષ ઉમેદવાર જ અરજી કરી શકશે.
  • 2018, 2019, 2020, 2021 અને 2022 પાસ આઉટ ઉમેદવારો માટે.

દિયોદર ભરતી મેળા વય મર્યાદા

  • ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષની હોવી જોઈએ.

વજન

  • 50 KG કે તેથી વધુ

દિયોદર ભરતી મેળો પગાર ધોરણ

  • રૂપિયા 15559/- સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે.

અન્ય લાભો

  • સસ્તા દરે રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા.
  • નિયમ મુજબ રજા આપવામાં આવશે.
  • 2 જોડી યુનિફોર્મ તેમજ સેફ્ટ શુઝ આપવામાં આવશે.

દિયોદર રોજગાર ભરતી મેળો 2022 ડોક્યુમેન્ટ લિસ્ટ


ભરતી મેળા દરમ્યાન સાથે લઇ આવવાના જરૂરી ડોક્યુમેન્ટ (ઓરીજનલ તેમજ એક ઝેરોક્ષ સેટ)

  • ધોરણ 10ની માર્કશીટ
  • ITIની તમામ માર્કશીટ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • બાયોડેટા
  • LC
  • કોવિડ વેક્સીન સર્ટીફીકેટ (પ્રથમ અને બીજો ડોઝ)

રોજગાર ભરતી મેળો દિયોદર સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

રોજગાર ભરતી મેળો દિયોદર 2022 પસંદગી પ્રક્રિયા

  • રજીસ્ટ્રેશન
  • ઈન્ટરવ્યુ

નોંધ : કોવિડ-19 ધારા ધોરણોનું પાલન કરવું ફરજીયાત છે. Apprenticeship Portal પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરવું. દરેક ઉમેદવારે Anubandham Portal પર Apply કરી ભરતી પ્રક્રિયામાં હાજર રહેવું.

દિયોદર રોજગાર ભરતી મેળો 2022
દિયોદર રોજગાર ભરતી મેળો 2022, છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર 2022 2

દિયોદર રોજગાર ભરતી મેળો 2022 FAQ

  1. દિયોદર રોજગાર ભરતી મેળો 2022 કઈ તારીખે યોજાશે?

    17-09-2022ને બપોરે 12:00 કલાકે

  2. દિયોદર રોજગાર ભરતી મેળો 2022 ક્યાં સ્થળે યોજાશે?

    ઔધોગિક તાલીમ સંસ્થા, દિયોદર
    ખીમાણા-ભાભર હાઈવે, મામલતદાર કચેરીની સામે,
    મુ-પો-દિયોદર,
    તા-દિયોદર,
    જી-બનાસકાંઠા
    પીન કોડ : 385330

  3. દિયોદર રોજગાર ભરતી મેળો 2022 કઈ કંપની ભાગ લઇ રહી છે?

    હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઈન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ, વિઠ્ઠલપુર

  4. દિયોદર રોજગાર ભરતી મેળો 2022 સ્ટાઇપેન્ડ કેટલું આપવામાં આવશે?

    રૂપિયા 15559/- સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!