Gujarat Police Recruitment 2023 | LRD Bharti 2023 : ગુજરાત પોલીસ ભરતીને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરવામાં આવશે.

300 PSI અને 9 હજાર LRDની થશે ભરતી
Gujarat Police Recruitment 2023 | LRD Bharti 2023: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. ચૂંટણીપંચ થોડા સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. આ દરમિયાન કરાઇ પોલીસ એકેડેમીમાં (Gujarat Police Academy, Karai, Gandhinagar) એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ ભરતીમાં સામેલ થવા માંગતા ઉમેદવારો માટે આ સૌથી મોટા સમાચાર માનવમાં આવે છે. આપને જણાવવી દઈએ કે પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. ગુજરાત પોલીસ ભરતીને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરવામાં આવશે.
ગુજરાતના યુવાઓ માટે પોલીસ સેવાની સુવર્ણ તક…
— Harsh Sanghavi (@sanghaviharsh) October 29, 2022
આગામી વર્ષમાં ૯૦૦૦ થી વધુ LRD અને નવા PSIની ભરતી કરવામાં આવશે….
આ સાથે સરકારે 1382 PSIની ભરતી કરી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે 1382 PSIની ભરતીનું પરિણામ પીએસઆઈની ભરતી બોર્ડની વેબસાઈટ પર જાહેર કર્યું છે. PSIની ભરતીના પરિણામની જાહેતની માહિતી PSI વિકાસ સહાય દ્વારા ટ્ટિટ કરી આપવામાં આવી હતી.
-
9 હજાર LRDની ભરતી ક્યારે કરવામાં આવશે?
આગામી વર્ષ 2023 માં આ LRD ભરતી કરવામાં આવશે.
-
LRDની ભરતી કોને જાહેર કરી છે?
ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી.
Police ni Raji karva magu chu mati post ne svikarva mate vinnati karu chu
Police ni Raju karva mangu chu mati post ne sikhvamate vinnati karu chu
POLICE NI NOKARI RAJU KARVA MANGU SUMATE POST NE SHIKVAMATE VINNANTI KARU SU PLEASE 🙏 SIR THANK YOU