નીતિ આયોગ ભરતી 2022: કેન્દ્ર સરકાર ના નીતિ આયોગ દ્વારા કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલ્સ ની 28 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.કેન્દ્ર સરકાર માં નોકરી કરવા માટે ઉમેદવારો માટે આ નોકરીની સુવર્ણ તક છે. આ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે.નીતિ આયોગ દ્વારા 13 સપ્ટેમ્બર ના રોજ આ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.
નીતિ આયોગ ભરતી 2022
નીતિ આયોગ દ્વારા કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલ્સ ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.આ ભરતી માટે ઉમેદવારો એ ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.ઓનલાઈન અરજી તારીખ 12/10/2022 સુધી કરી શકાશે.
સંસ્થાનું નામ | નીતિ આયોગ |
પોસ્ટનું નામ | કન્સલ્ટન્ટ,યંગ પ્રોફેશનલ્સ |
કુલ જગ્યાઓ | 28 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | દિલ્હી |
અરજીની છેલ્લી તારીખ | 12 ઓક્ટોબર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | niti.gov.in |
નીતિ આયોગ વેકન્સી 2022
નીતિ આયોગ દ્વારા કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલ્સ ની 28 જગ્યાઓ ની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | જગ્યાઓ |
કન્સલ્ટન્ટ | 06 |
યંગ પ્રોફેશનલ્સ | 22 |
નીતિ આયોગ ભરતી શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
કન્સલ્ટન્ટ | ધોરણ 12 પાસ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી(સાયન્સ,સ્ટેટિક્સ,ઓપરેશન રિસર્ચ, પબ્લિક પોલિટી,ડેવલપમેન્ટ સ્ટડીઝ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિષયમાં),B.E/B.Tech/MBBS/CA અને LLB ની ડીગ્રી. 3 થી 8 વર્ષનો અનુભવ |
યંગ પ્રોફેશનલ્સ | B.E/B.Tech/MBBS/CA અને LLB અને માસ્ટર ડીગ્રી ઇન સાયન્સ,સ્ટેટિક્સ,ઓપરેશન રિસર્ચ, પબ્લિક પોલિટી,ડેવલપમેન્ટ સ્ટડીઝ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. 01 એક વર્ષનો અનુભવ |
વયમર્યાદા
પોસ્ટનું નામ | ઉંમર (વધુમાં વધુ) |
કન્સલ્ટન્ટ | 45 વર્ષ |
યંગ પ્રોફેશનલ્સ | 32 વર્ષ |
કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટ છાટ આપવામાં આવશે.
નીતિ આયોગ ભરતી અરજી પક્રિયા
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.workforindia.niti.gov.in પર જઈને તારીખ 12 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.અરજી ફક્ત ઓનલાઈન જ કરેલી હશે તો જ સ્વીકારવામાં આવશે.
નીતિ આયોગ ભરતી પસંદગી પ્રક્રિયા
ઉમેદવારો ની પસંદગી નીતિ આયોગના ધારા ધોરણો મુજબ અનુભવ અને મેરિટના આધારે કરવામાં આવશે.તમામ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
નીતિ આયોગ ભરતી પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
કન્સલ્ટન્ટ | રૂ.70000/- |
યંગ પ્રોફેશનલ્સ | રૂ.80000 થી 1,45,000/- |
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન એપ્લાય | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી માટે | અહીં ક્લિક કરો |

નીતિ આયોગ ભરતી FAQ
-
NITI (નીતિ) આયોગ નું પૂરું નામ શુ છે?
National Institution for Transforming India નીતિ અયોગનું પૂરું નામ છે.
-
નીતિ આયોગ નું વડું મથક ક્યાં આવેલું છે?
નીતિ આયોગનું વડું મથક નવી દિલ્હી માં આવેલું છે.
-
નીતિ આયોગ ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
niti.gov.in નીતિ આયોગ ની ઓફિશિયલ વેબસાઈટ છે.