google news

પ્રધાનમંત્રી યશશ્વી યોજના, ધોરણ 9 અને 12 ના વિદ્યાર્થીઓ માટે

પ્રધાનમંત્રી યશશ્વી યોજના શરૂ કરવામાં આવેલી છે. આ સ્કોલરશીપ યોજના એ સામાજિક વિજ્ઞાન અને અધિકારી વિભાગ દ્વારા ઇન્ડિયા એસએસસી પ્રવેશ પરીક્ષા હેઠળ અરજી જાહેર કરવામાં આવેલી છે. જે પણ ઉમેદવારો આ પરીક્ષા ને પાસ કરે છે તે ઉમેદવાર અને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવે છે અને ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના એ પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ વિમુક્ત વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓના વિદ્યાર્થીઓને રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી યશશ્વી યોજનાનો ઉદ્દેશ


આ પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અલગ અલગ યોજનાઓ અને નિયમો દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી,પરંતુ રાજ્ય સરકારો ની યોજનાઓ નો લાભ વિદ્યાર્થીઓને ઓછો મળતો હતો. અત્યાર સુધી ધોરણ 10 પછી મળતી શિષ્યવૃત્તિ માં વર્ષ 1944 પછી કોઈ નવી પહેલ કરવામાં આવી નહોતી એટલે હાલના સમયને અનુકૂળ બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી યશશ્વી યોજના 2022

યોજનાનું નામપ્રધાનમંત્રી યશશ્વી યોજના
યોજના શરૂ કરનાર સંસ્થાનેશનલ ટેસ્ટ એજન્સી (NTA)
પરીક્ષાનું નામયશસ્વી એન્ટરન્સ ટેસ્ટ (YET)
એપ્લિકેશન નો પ્રકારઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ26 ઓગસ્ટ 2022
પરીક્ષા તારીખ11 સપ્ટેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટyet.nta.ac.in

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિનું સહાય ધોરણ

  • આ યોજના અંતર્ગત ધોરણ ના વિદ્યાર્થીઓ ને રૂ.75000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ને રૂ.1,25,000 શિષ્યવૃત્તિ મળશે.
  • આ શિષ્યવૃત્તિ ની રકમ સીધી બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિની પાત્રતા

  • વિદ્યાર્થી ભારતનો સ્થાયી નાગરિક હોવો જોઈએ.
  • આ યોજના અંતર્ગત OBC, EWS અને DNT કેટેગરી ના વિદ્યાર્થીઓ ને લાભ આપવામાં આવશે.
  • આ યોજના નો લાભ 9 અને 11 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ને જ મળશે.
  • યોજનાનો લાભ લેનાર બાળકની માતા પિતાની વાર્ષિક આવક 2.50 લાખ થી વધુ ન હોવી જોઈએ.
  • ધોરણ 9 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2006 થી 31 માર્ચ 2010 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
  • ધોરણ 11 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2004 થી 31 માર્ચ 2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
  • ભાઈઓ અને બહેનો આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

NTA YET પરીક્ષાની પદ્ધતિ

  • આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે.
  • કુલ 300 માર્કસની પરીક્ષા હશે અને તેનો સમય 3 કલાક નો રહેશે.

પ્રધાનમંત્રી યશશ્વી યોજના ઓનલાઈન ફોર્મ

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ @ www.yet.nta.ac.in ની મુલાકાત લો.
  • વેબસાઈટ ઓપન કર્યા બાદ રજીસ્ટર ઑપ્સન પર ક્લિક કરો.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન પેજ ઓપન થશે એમાં તમારી તમામ ડિટેલ્સ ભરો અને Create Account પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ થી Login કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ તમને તમારા ફોર્મની તમામ વિગત દેખાશે જેની તમે પ્રિન્ટ પણ લઈ શકો છો.

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ માટે મહત્વની તારીખો

ફોર્મ શરૂ થવાની તારીખ27 જુલાઈ 2022
ફોર્મની છેલ્લી તારીખ26 ઓગસ્ટ 2022
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ05 સપ્ટેમ્બર 2022
પરીક્ષા તારીખ11 સપ્ટેમ્બર 2022

ઓનલાઈન ફોર્મ ભરવાRegistration | Login
નોટિફિકેશન વાંચવાક્લિક કરો
પ્રધાનમંત્રી યશશ્વી યોજના
પ્રધાનમંત્રી યશશ્વી યોજના, ધોરણ 9 અને 12 ના વિદ્યાર્થીઓ માટે 2

FAQ’S પ્રધાનમંત્રી યશશ્વી યોજના

PM YASASVI Scheme નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

Step 1- NTAની અધિકૃત વેબસાઈટ www.yet.nta.ac.in પર જાઓ.
Step 2 – જેમાં તેના Home Page પર રજીસ્ટ્રેશન પર ક્લિક કરો. અને તેમાં લોગીન કરો.
Step 3- જેમાં તમારી માંગેલ તમામ માહિતી ભરો અને સબમિટ કરો
Step 4- છેલ્લે, તમામ અરજી ફોર્મ ભરાયા બાદ PDF કોપી ડાઉનલોડ કરવાની રહેશે.

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાની અધિકૃત વેબસાઈટ કઈ છે ?

આ યોજના માટેની અધિકૃત વેબસાઈટ www.yet.nta.ac.in છે.

PM યશસ્વી યોજના 2022 પાત્રતા ?

(OBC), (EBC) (DNT) માતા-પિતા/વાલીઓ/વાર્ષિક આવક રૂ.થી વધુ નહીં. 2.50 લાખ. ધોરણ 9 અથવા 11 માં ટોપ ક્લાસ સ્કૂલ (https://yet.nta.ac.in માં સૂચિ)

PM YASASVI Entrance Test (YET) નું પૂરું સ્વરૂપ શું છે?

PM YASASVI નો અર્થ છે, PM યંગ અચીવર્સ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ ફોર વાઈબ્રન્ટ ઈન્ડિયા (YASASVI). YET શિષ્યવૃત્તિ પરીક્ષાનો અર્થ યશસ્વી પ્રવેશ પરીક્ષા 2022 છે.

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

11 thoughts on “પ્રધાનમંત્રી યશશ્વી યોજના, ધોરણ 9 અને 12 ના વિદ્યાર્થીઓ માટે”

  1. Good gosn and good to know what you think about the time you spent with me yesterday and you were the tulip international school that was in the same class and you were the only person that had a good time and bay was not the best place for me and sorry for not having enough time in my life ok

    Reply

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો