google news

સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2022, અહીંથી ફોર્મ ભરો

સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2022 : ગુજરાત સમરસ છાત્રાલય એડમીશન 2022 : કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૨-૨૩નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં ફક્ત ગ્રુપ-1 ઇજનેર કક્ષાના અભ્યાસક્રમો)માં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઇટ પર તા. ૨૦-૦૯-૨૦૨૨ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2022

સરકારી સંસ્થાનું નામગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી
સ્થાપના કરીસપ્ટેમ્બર 2016
છાત્રાલયનું નામસમરસ હોસ્ટેલ
કુલ છાત્રાલય20 છાત્રાલયો
કોર્ષની વિગતોગ્રુપ-1 ઇજનેર કક્ષાના અભ્યાસક્રમો)
જિલ્લોઅમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ, હિંમતનગર, જામનગર, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા
અરજી કરવાની છેલ્લી તારીખ20/09/2022
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://samras.gujarat.gov.in/

સમરસ છાત્રાલયમાં ઇજનેર કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત


કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૨-૨૩નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા , સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં ફ્ક્ત ગ્રુપ-૧ (ઇજનેર કક્ષાના અભ્યાસક્રમો) માં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર તા: ૨૦/૦૯/૨૦૨૨ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

આ પણ વાંચો   ઓનલાઇન જાતિનો દાખલો મેળવો @digitalgujarat.gov.in

સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટે સૂચના

  • સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ની ટકાવારીના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
  • (નોંધ: વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)
  • વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.
  • જો કોઈ વિદ્યાર્થિની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ કરવામાં આવશે.
  • સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
  • સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.

ગુજરાત સમરસ સરકારી છાત્રાલયોમાં પ્રવેશ 2022-23 યાદી

  • રાજકોટ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • અમદાવાદ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • બરોડા સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • સુરત સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • આનંદ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • પાટણ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • ભાવનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • જામનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • ભુજ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • હિમતનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23

સમરસ હોસ્ટેલના જરૂરી દસ્તાવેજો

  • વિદ્યાર્થીનું જાતિ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • વિદ્યાર્થીની છેલ્લી માર્કશીટ
  • સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટા
  • સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટો

સમરસ છાત્રાલય 2022 ગુજરાત સમયપત્રક

ઘટનાઓમહત્વપૂર્ણ તારીખો
છેલ્લી તારીખ20/09/2022
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2022
સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2022, અહીંથી ફોર્મ ભરો 2

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

  1. ગુજરાત સમરસ હોસ્ટેલ પ્રવેશ માટેની છેલ્લી તારીખ કઈ છે ?

    છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2022

  2. ગુજરાત સમરસ હોસ્ટેલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

    સત્તાવાર વેબસાઈટ https://samras.gujarat.gov.in/

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો