જુનિયર ક્લાર્ક ભરતી 2023, Junior Clerk Bharti 2023: જુનિયર ક્લાર્કની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. OJAS પર આ જાહેરાતની તમામ વિગતો રજૂ કરવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની ભરતી માટે સરકારે 17 ફેબ્રુઆરી  2022 નોટિફીકેશન બહાર પાડ્યું હતું. (GPSSB Recruitment 2023 Junior clerk Notification). કુલ 1181 જગ્યાઓ માટેની અરજી મંગાવવા ઓજસ વેબસાઈટ પર માહિતી મુકવામાં આવી હતી. આ ભરતીની પરીક્ષા 9 એપ્રિલ 2023 ના રોજ યોજાયેલ હતી.