OJAS GSRTC Driver Bharti 2023: 4062 જગ્યાઓ પર ડ્રાયવર ની ભરતી, ધોરણ 12 પાસ માટે

GSRTC ડ્રાયવર ભરતી 2023

OJAS GSRTC Driver Bharti 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 4062 જગ્યાઓ પર ડ્રાયવર ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. 4062 જગ્યાઓ પર ડ્રાયવર ની ભરતી GSRTC Driver Bharti: ગુજરાત રાજ્ય માર્ગ … Read more