Article

Fill in some textઆર્ટીકલ્સને સમજતા પહેલા અંગ્રેજી ભાષાના મુળાક્ષરોના સ્વર અને વ્યંજનની જાણકારી હોવી જરૂરી છે. કુલ 26 મુળાક્ષરોમાંથી 21 વ્યંજનો છે અને 5 સ્વર છે. a, e, i, 0, u સ્વર છે.

આર્ટીકલ્સ કુલ 3 છે.

આર્ટીકલ્સ કુલ 3 છે. A, An અને The આર્ટીકલ્સને Modern English Grammer માં determiners કહેવાય છે. આર્ટીકલ્સનો ઉપયોગ સામાન્ય રીતે noun પહેલા થાય છે.

Articles નો ઉપયોગ

કોઈ નામની આગળ A/An/ The નો ઉપયોગ કરવા માટે કેટલાક નિયમો અનુસરે છે. સૌ પ્રથમ એ જાણવું જરૂરી છે કે આપેલ નામ એકવચન છે કે બહુવચન.

Articles નો ઉપયોગ

સૌ પ્રથમ એ જાણવું જરૂરી છે કે આપેલ નામ એકવચન છે કે બહુવચન. સામાન્ય રીતે એકવચન આગળ A/An નો ઉપયોગ થાય છે. અમુક એકવચનમાં The પણ વપરાય છે.

Articles નો ઉપયોગ

એ પણ જાણવું જરૂરી છે કે આપેલ નામનો પ્રથમ અક્ષર અથવા તો તેનો પ્રથમ ઉચ્ચારણ સ્વર છે કે વ્યંજન?

Articles નો ઉપયોગ

અંગ્રેજીમાં કુલ 44 પ્રકારના ઉચ્ચારણ છે. એમાંના 24 એ વ્યંજન ઉચ્ચારણ. જ્યારે 20 એ સ્વર છે. જ્યારે અંગ્રેજીમાં માત્ર 26 અક્ષર જ છે.

ઉપરોક્ત ટેબલ પરથી એટલું ફલિત થાય છે કે જો શબ્દનો પ્રથમ અક્ષર સ્વર હોય તો નામની આગળ આર્ટીકલ An વપરાય છે. અહીં ઉચ્ચારણ પણ સ્વર જેવું હોયએ જરૂરી છે.