Digital Gujarat સ્કોલરશીપ 2022, છેલ્લી તારીખ 10 ડિસેમ્બર નિયામકશ્રી, વિકસિત જાતિ કલ્યાણ/આદિજાતિ વિકાસની કચેરી/અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત

નિયામકશ્રી, વિકસિત જાતિ કલ્યાણ/આદિજાતિ વિકાસની કચેરી/અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022 

ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમની વર્ષ 2022-23ની શિષ્યવૃત્તિ મેળવવા માટે Digital Gujarat Portal પર તારીખ 15 સપ્ટેમ્બર 2022 થી 10 ડિસેમ્બર 2022 સુધી

અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે.

(PM YASASVI) અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરવાનો થાય છે.

Fill in somaવિદ્યાર્થીનીઓ પાસેથી ગત વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23માં શિષ્યવૃતિ/સહાય માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.e text

નિયામક શ્રી, આદિજાતિ વિકાસ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા હસ્તકની નીચે મુજબની યોજનાઓનો ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે.