DRDO ભરતી 2022

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ – B & ટેકનિશિયન – A (ટેક-એ) વગેરેની 1901 જગ્યાઓ માટે ભરતી 

DRDO જોબ 2022

જે મિત્રો DRDO ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે ખુબ જ સારી તક છે.

પોસ્ટ

સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ – B (STA-B)

ટેકનિશિયન – A (ટેક-એ)

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 18 થી 28 વર્ષની હોવી જોઈએ.

પગાર ધોરણ

રૂ. 35400-112400 (પે મેટ્રીક્સ લેવલ 6) 7મું પગારપંચ અને અન્ય લાભ સરકારના નિયમો મુજબ મળવાપાત્ર છે.

નોંધ : 

આ ભરતીની માહિતી અમને વિવિધ પ્લેટફોર્મ માધ્યમથી મળેલ છે તેથી ફોર્મ ભરતા પહેલા સત્તાવાર જાહેરાતની સત્યતા તપાસો અને પસી જ અરજી કરો