ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ: સમગ્ર ભારતમાં કાયદેસર વાહન ચલાવવા માટે વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.વ્યક્તિએ સૌ પ્રથમ લર્નિંગ લાયસન્સ મેળવવું પડે છે.

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ: સમગ્ર ભારતમાં કાયદેસર વાહન ચલાવવા માટે વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.વ્યક્તિએ સૌ પ્રથમ લર્નિંગ લાયસન્સ મેળવવું પડે છે.

સરળતાથી મળી રહે અને લોકોને આરટીઓ ના ધક્કા ઓછા ખાવા પડે તે માટે સરકાર દ્વારા હવે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મની સુવિધા શરૂ કરવામાં આવી છે.

હળવા મોટર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સ આ પ્રકારના LL માં જીપ,ઓટો રીક્ષા અને ડિલિવરી વાન વગેરે વાહનનો સમાવેશ થાય છે.

મધ્યમ પેસેન્જર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સ આ પ્રકારના લાયસન્સ માં ટેમ્પો અને મીનીવાન નો સમાવેશ થાય છે.

મધ્યમ માલ સામનના વાહન માટે જાહેર કરાયેલ લર્નિંગ લાયસન્સ માલ સામાન માટે વપરાતા ડિલિવરી ટ્રક અને ટેમ્પો જેવા વાહનનો સમાવેશ આ પ્રકારના લાયસન્સ માં થાય છે.

ભારે પેસેન્જર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સ આ પ્રકારના લાયસન્સ માં મોટી બસો અને વાન જેવા વાહનનો સમાવેશ થાય છે.

ભારે માલ સામાનના વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સ આ પ્રકારના લાયસન્સમાં ભારે ટ્રક અને બીજા હેવી વાહનનો સમાવેશ થાય છે.

ગિયર વગરની મોટર સાયકલ માટે જાહેર કરાયેલ લર્નિંગ લાયસન્સ આમાં,ગિયર વગરના સ્કૂટર અને મોપેડનો સમાવેશ થાય છે.

લાઈટ વ્હીકલ માટે લર્નિંગ લાયસન્સ આમાં,ગિયર વાળી કાર અને બાઇક વગેરેનો સમાવેશ થાય છે.

લાયસન્સ ના પ્રકાર

ડ્રાઇવિંગ લાઇસન્સ ના ઓનલાઇન ફોર્મ ભરવા માટેની સંપૂર્ણ વિગત અને કેવી રીતે ઓનલાઇન ફોર્મ ભરવું તેની સંપૂર્ણ માહિતી માટે નીચે વધુ વાંચો પર ક્લિક કરો.