ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2023

ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 12 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. 

આ વખતે ધોરણ 12બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે અને 28 માર્ચ 2023 ના રોજ છેલ્લું પેપર રહેશે 

GSEB HSC 12નું ટાઈમ ટેબલ 2023 કેવી રીતે જોવું ?

સત્તાવાર વેબસાઇટ gseb.org 2023 ની મુલાકાત લો. GSEB SSC પરીક્ષાનો કાર્યક્રમ 2023 લિંક પર ક્લિક કરો. PDF સ્ક્રીન પર દેખાશે.

લેખન સંપાદન :

સોસિઓ એજ્યુકેશન ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ socioeducations.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી.