ગુજરાત સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ભરતી 2022

ગુજરાત સાયબર પોલીસ

સી.આઈ.ડી. ક્રાઈમ, ગાંધીનગર

ગુજરાત CID ક્રાઈમ ભરતી 2022

સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા ટેક્નિકલ એક્સપર્ટ ની 35 જગ્યાઓ ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

Msc IT Security/Msc ડિજિટલ ફોરેન્સિક/Msc સાયબર સિક્યુરિટી/BE or B.Tech in E&C/BE or B.Tech

સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ભરતી એપ્લિકેશન પ્રોસેસ

Arrow