વિજય વિલાસ પેલેસ

વિજય વિલાસ પેલેસ રૂકમણી નદીના કિનારે આવેલો છે. આ મહેલ કચ્છ જિલ્લામાં માંડવી શહેરથી 8 કિમી. દૂર આવેલો છે

આયના મહેલ

આ મહેલ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આવેલો છે. આ મહેલનું નિર્માણ 18મી સદીમાં મહારાજા લખપતજી દ્વારા કરાવવામાં આવ્યું હતું.

પ્રાગ મહેલ

પ્રાગ મહેલ આ મહેલ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આવેલો છે. રાવ પ્રાગમજી બીજાએ પ્રાગ મહેલ ઈ.સ. 1838માં બંધાવ્યો હતો.

કુસુમ વિલાસ મહેલ

કુસુમ વિલાસ મહેલ આ મહેલ છોટા ઉદેપુર જિલ્લામાં આવેલો છે, જે છોટા ઉદેપુરના શાહી પરિવારનું નિવાસ સ્થાન છે.

પ્રેમભવન પેલેસ

પ્રેમભવન પેલેસ આ મહેલ છોટા ઉદેપુર જિલ્લામાં આવેલો છે. પ્રેમ ભવન પેલેસ એ કુસુમ વિલાસ પેલેસ પાસે જ આવેલ છે, જે હાલમાં એક હેરિટેજ હોટલ છે.

નવલખા પેલેસ

નવલખા પેલેસ આ મહેલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલો છે. ગોંડલનો આ રાજવી મહેલ નવલખા દરબારગઢ તરીકે પણ પ્રખ્યાત છે.

ધ ઓરચાર્ડ પેલેસ

ધ ઓરચાર્ડ પેલેસ આ મહેલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલો છે. આ મહેલ ગોંડલના મહારાજાનો મુખ્ય નિવાસ સ્થાન હતો.

દૌલત નિવાસ પેલેસ

દૌલત નિવાસ પેલેસ આ મહેલ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલો છે. આ મહેલ પહારાજા દોલતસિંહજીએ બંધાવ્યો હતો.

આર્ટ ડેકો પેલેસ 

આર્ટ ડેકો પેસ આ પટેલ મોરબી જિલ્લામાં આવેલો છે. આ પટેલ અંગ્રેજોએ બંધાવ્યાનું મનાય છે. ઉદાહરણ છે. તે ગ્રેનાઈટથી બનેલું છે.

દિગવીરનિવાસ પેલેસ

દિગવીરનિવાસ પેલેસ આ મહેલ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલો છે. જે 20 મી સદીમાં કાવેરી નદીના કિનારે બાંધવામાં આવ્યો હતો.

લક્ષ્મી નિવાસ પેલેસ

લક્ષ્મી નિવાસ પેલેસ આ મહેલ વડોદરા જિલ્લામાં આવેલો છે. આ મહેલ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ઈ.સ.1890માં બંધાવ્યો હતો.