પાલિતાણા

શૈત્રુંજય પર્વતના રમણીય અને કુદરતી સૌદર્યથી આચ્છાદિત વિસ્તારમાં જૈન ધર્મની આસ્થાનું સ્થાનક અને ભારતખ્યાત મહાતીર્થ “પાલિતાણા’ આવેલું છે.

અંબાજી

ભારતમાં આવેલાં ૫૧ શક્તિપીઠોમાંથી અંબાજીનું મંદિર એક શક્તિપીઠ છે. ગુજરાતની ઉત્તર સરહદે, અરવલ્લીની હારમાળાના સર્વોત્તુંગ શિખર અગિરિ-આબુની બાજુનો ડુંગર આરાસુર

ગિરનાર

 લગભગ ૩૬૫૦ ફૂટની ઊંચાઈ ધરાવતા આ ઐતિહાસિક અને ધાર્મિક ગૌરવવાળા પર્વત સાથે વૈદિક અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે.

અક્ષરધામ મંદિર

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું આ અક્ષરધામ મંદિર આવેલું છે. આ અક્ષરધામ મંદિર ગુજરાતના હિન્દુ મંદિરોમાનું સૌથી વિશાળ મંદિર છે.

ડાકોર

ડાકોરમાં ભગવાન શ્રી રણછોડરાયજીનું ભવ્ય અને ઐતિહાસિક મંદિર છે. આ ડાકોર મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું છે.

દ્વારકાધીશ મંદિર

દ્વારકાધીશનું મંદિર ગુજરાતના ‘દેવભૂમિ દ્વારકા’ જિલ્લામાં આવેલું છે. ભારત પ્રસિદ્ધ ચાર હરિધામોમાંનું આ હરિધામ ગોમતી નદીના ઉત્તર કિનારે આવેલું છે.

મોઢેરાનું સૂર્યમંદિર

મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. આ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પહેલાના શાસન દરમિયાન ઈ.સ.૧૦૨૭ માં બંધાયું હતું.

વધુ જાણો