ગુજરાતના સુગમ સંગીતકારો વિષે જાણો

તેમણે આશરે ૧૨૦૦૦ ગીતો લખ્યાં છે અને એટલાં જ ગીતોને બંદિશ આપી છે. તેમણે જે પ્રથમ હિન્દી ફિલ્મમાં સંગીત આપ્યું હતું અને ફિલ્મ હિટ ગઈ હતી

અવિનાશ વ્યાસ

તેમણે આશરે ૧૨૦૦૦ ગીતો લખ્યાં છે અને એટલાં જ ગીતોને બંદિશ આપી છે. તેમણે જે પ્રથમ હિન્દી ફિલ્મમાં સંગીત આપ્યું હતું અને ફિલ્મ હિટ ગઈ હતી,

નિતુ મઝમુદાર

સંગીતની તાલીમ- ઉસ્તાદ ફૈયાઝ ખાં અને ઉસ્તાદ ઈમામઅલી ખાન પાસેથી લીધી. ઈ.સ. ૧૯૩૧માં મુંબઈ જઈ રવીન્દ્ર સંગીત અને બંસરીવાદન શીખ્યા.

દિલીપ ઘોળકિયા

૧૯૪૨ થી ૧૯૪૯ સુધી કેન્દ્ર સરકારમાં નોકરી કરી અને પછી તેને છોડીને ફિલ્મ લાઈનમાં આવ્યા. તેમણે સંગીતની તાલીમ મુંબઈમાં પાંડુરંગ આંબેડકર નામના સંગીતકાર પાસેથી લીધી હતી.

ક્ષેમુ દિવેટિયા

જન્મ- ૧ ઓકટોબર, ૧૯૨૪ના રોજ અમદાવાદમાં ઈ.સ.૧૯૪૨ થી તેમણે નાટકો અને ગરબાના કાર્યક્રમોમાં સંગીત નિર્દેશક તરીકે કામ શરૂ કરી દીધુ હતું.

રસિકલાલ ભોજક

જન્મ- ૨૯ ડિસેમ્બર, ૧૯૨૯ના રોજ ભાવનગરમાં સંગીતની પ્રારંભિક તાલીમ દલસુખરામ ભોજક પાસેથી લીધી હતી. ઈ.સ.૧૯૫૧માં આકાશવાણીમાં જોડાયા હતા અને ઈ.સ.૧૯૯૫માં અમદાવાદમાં નિવૃત્ત થયા હતા.

અજિત શેઠ

જન્મ- ૧૯ સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ મુંબઈમાં ઈ.સ.૧૯૬૭માં ‘એન્ડ્રોઈટ’ નામની વિજ્ઞાપન સંસ્થા સ્થાપી. ઈ.સ. ૧૯૭૧માં “સંગીત ભવન ટ્રસ્ટ’ની સ્થાપના કરી.