દિવાળીબહેન ભીલ

સૌપ્રથમ આકાશવાણી પર ‘ફૂલે ઉતાર્યાં ફૂલવાડીએ રે લોલ’’ ગાઈને બધાને મંત્રમુગ્ધ કરી દીધા. એક પ્રોગ્રામ દરમિયાન હેમુ ગઢવીએ તેમને સાંભળ્યા અને બીજા દિવસે આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર

દુલા ભાયા કાગ

જન્મ- ઈ.સ.૧૯૦૨માં સૌરાષ્ટ્રના સોડવદર ગામમાં મૂળ વતન – ભાવનગર પાસેનું મજાદર ગામ ‘કાગબાપુ’ તરીકે પ્રખ્યાત હતા.

હેમુ ગઢવી

ઝવેરચંદ મેઘાણીના લોકસાહિત્યને પોતાની અદ્ભુત ગાયકી દ્વારા ધરધર પહોંચાડવાનો શ્રેય હેમુભાઈને જાય છે.

ગુજરાતની સ્થાપત્ય કલા

એટલે ભવનો અને ઈમારતો બાંધવાની કલા. ભારતના મંદિરોને શિલ્પશાસ્ત્રીઓ મુખ્યત્વે ત્રણ ભાગો કે શૈલીઓમાં વિભાજિત કરે છે

નાગર શૈલી

(૧) નાગર શૈલી (ઉત્તર ભારતીય શૈલી) (૨) દ્રાવિડ (દ્રવિડ) શૈલી (દક્ષિણ ભારતીય શૈલી) (૩) બેસર રીલી (મિશ્રિત શૈલી)

ગુજરાતી શૈલી

ગુજરાત પ્રાંતમાં ઉદ્ભવેલી આ શૈલી ‘ગુજરાતી શૈલી’ તરીકે પ્રખ્યાત છે. ગુજરાતની મુસ્લિમ સ્થાપત્ય શૈલીમાં બૌદ્ધ, હિંદુ અને જૈન કલાના સુંદર તત્વોનો સમન્વય થયેલો છે.