શું તમને ખબર છે WWW ફુલ ફોર્મ 

WWW નું ફુલ ફોર્મ World Wide Web છે. Hyper text માહિતી રજુ કરવાની પધ્ધતિ છે. જેમાં અમુક ટેક્ષ્ટ હાઈલાઈટ કરવામાં આવે છે અને તેને પસંદ કરવાથી તે વિષય પર વધુ માહિતી આપે છે.

શું તમને ખબર છે HTTP નું ફુલ ફોર્મ નથી ખબર તો સહિંતા ના કરો અમે તમને કહી શુ  તેનું ફુલ ફોર્મ.

HTTP નું પૂરું નામ છે Hyper text transfer protocol

તમને ખબર તો હશે જ કે HTML એક કોડિંગ નું નામ છે પણ શું તમને તેનું પૂરું નામ જાણો છો નથી જાણતા તો અમે તમને બતાવી શું 

HTML નું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેન્ગવેજ (Hyper text Markup language) 

શું તમને ખબર છે? 

માઈક્રોસોફટનું ઈન્ટરનેટ એકસપ્લોરર આજે સૌથી વધુ લોકપ્રિય ઈન્ટરનેટ બ્રાઉઝર છે.ઈ.સ. ૧૯૯૫માં શરૂ થયું હતું અને ૧૯૯૮માં તેણે Netscape ને લોકપ્રિયતામાં પાછળ રાખ્યું.

શું તમને ખબર છે 

Netscape પ્રથમ વ્યવસાયિક ઈન્ટરનેટ બ્રાઉઝર હતું તે ૧૯૯૪માં શરુ થયું હતું Netscape દ્વારા ધીમે ધીમે તેની લોકપ્રિયતા ગુમાવી અને Internet Explorer એ મેળવી.

Google Chrome ની સ્થાપના ક્યારે થઇ ?

બ્રાઉઝર ગુગલનુ છે.જે સપ્ટેમ્બર ૨૦૦૮ મા શરૂ થયુ હતુ.હાલમા સૌથી વધુ વપરાતુ બ્રાઉઝર છે. 

Title 1શું તમે એ જાણો છો કે આ ઈન્ટરનેટનો માલિક કોણ છે.

ઈન્ટરનેટ પર કોઈ સંસ્થા,કોઈ વ્યક્તિ, સરકારી સંસ્થાનું કોઈ અધિકાર નથી.પરંતુ ઈન્ટરનેટની સેવા આપવા બદલ કેટલી કંપનીઓ તેનો ચાર્જ લે છે.

Thank You 

મિત્રો જો તમને અમારી આ આર્ટિકલ પસંદ આવી હોય અને તમે જાણવા માંગતા હોય તો નીચે વધુ વાંચો પર દબાવો