iPhone 14 લૉન્ચ થતાં જ સસ્તાં થઈ ગયા

જાણો હવે કેટલી છે કિંમત

નવા આઈફોન લોન્ચ થતા જ કંપનીએ જૂનાની કિંમત ઘટાડી દીધી છે. 

iPhone 14 લૉન્ચ થતાં જ સસ્તાં થઈ ગયા, જાણો હવે કેટલી છે કિંમત 2

એપલે નવા iPhone 14 સીરીઝ લોન્ચ કરી

તમે iPhone 13, iPhone 13 Mini અને iPhone 12ને સસ્તામાં ખરીદી શકો છો. કંપનીએ તેની કિંમતમાં ખૂબ ઘટાડો કર્યો છે.

iPhone 13 સીરીઝ ની કિંમત ઘટાડી

જો તમે નવો iPhone ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો 13 સીરીઝ પર વિચાર કરી શકો છો. આ સીરીઝની કિંમત ઘટી છે અને Flipkart-Amazon પર આવતી સેલ્સનો ફાયદો પણ તમને મળી શકે છે.

iPhone 13 સીરીઝની કિંમત કેટલી છે?

 હવે તમે iPhone 13 Miniને 64,990 રૂપિયાની પ્રારંભિક કિંમત પર ખરીદી શકશો. 

SocioEducations.com

શું તમારે iPhone 13 ખરીદવો જોઈએ?

આમ તો iPhone 13 ખરીદવો એક ફાયદાની સમજૂતી હોઇ શકે છે. નવા આઈફોનની સાથે તમને અમુક નવા ફીચર્સ મળશે.