મહા રોજગાર ભરતી મેળો અમદાવાદ: મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ તેમજ આર.વી. ફાઉન્ડેશન તેમજ આઈટીઆઈ ચાંદખેડા

જેમાં અમદાવાદ જીલ્લાની અગ્રગણ્ય કંપની/એકમો રોજગાર વાચ્છું ઉમેદવારો ને જોબ ઓફર કરશે, 

Socioeducations : મહા રોજગાર ભરતી મેળો અમદાવાદ

રોજગાર ભરતી મેળામાં અમદાવાદ જિલાના કાર્યરત મોટાભાગના સેક્ટરો ને આવરી લઇ ને આ મહા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલ છે

આથી રોજગાર વાચ્છું ઉમેદવારો ને રોજગારી ની ઉત્તમ તક મેળવવા ભરતી મેળામાં હાજર રેહવું

Socioeducations : મહા રોજગાર ભરતી મેળો અમદાવાદ

ડીપ્લોમાં ઇન ઓટો મોબાઈલ, મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ એન્જીનીયર માટે ટાટા મોટર્સમાં એપ્રેન્ટીસ ની ભરતી

Socioeducations : મહા રોજગાર ભરતી મેળો અમદાવાદ

૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા, બી ઈ, બી ટેકની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગારીની તક