ખેડૂતો એટલે અન્નદાતા કહેવાય છે.જેના કારણે માનવ જીવન ટકી રહ્યું છે. સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલ મા મૂકે છે
અને તેના થી દેશ નાં કિસાનો ને ખુબજ લાભ મળે છે. અને તેઓ આર્થિક અને સામાજિક અને તમામ ક્ષેત્રે તેમનો વિકાસ થાય છે.
પીએમ કિસાન યોજના
પીએમ કિસાન યોજના
કેવી રીતે કરશો ઓનલાઈન અરજી ?
PM Kisan નો 12મોં હપ્તો
આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ હિમાચલ પ્રદેશના શિમલા મુકામેથી જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 11 માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી.
પીએમ કિસાન યોજના માં e-KYC એટલે શું થાય ?
પીએમ કિસાન યોજના e-KYC એટલે કે લાભાર્થી નું આધારકાર્ડ વેરિફાઈ કરવું.