શિક્ષકોની 5360 જગ્યાઓની ભરતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી.

શિક્ષકોની ભરતી 

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાત

5360 શિક્ષકોની જગ્યાઓ ભરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો.

શિક્ષકોની કેટલી જગ્યાઓની ભરતીની જાહેરાત કરશે?

શિક્ષકોની 5360 જગ્યાઓની ભરતીની જાહેરાત કરશે

શિક્ષકોની ભરતીના ક્યારથી ફોર્મ ભરવાનું ચાલુ થશે?

સપ્ટેમ્બર મહિનાના અંતમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.