જુનિયર ક્લાર્ક લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્ક જૂના પેપર અને આન્સર કી 2013 થી 2017 PDF ડાઉનલોડ કરો, ગુજરાત સરકાર વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ માટે મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓને માટે સૂચનાઓ પ્રકાશિત કરે છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવે છે . દરેક સૂચનામાં, તેઓ સ્પષ્ટ અભ્યાસક્રમ અને જુનિયર ક્લાર્કની પરીક્ષા પેટર્નનો ઉલ્લેખ કરે છે. અહીં તમને જુનિયર ક્લાર્ક પરીક્ષાનું જૂના પ્રશ્નપત્ર 2013 થી 2017 PDF મફત ડાઉનલોડ કરવા માટે મળશે.
talati and junior clerk exam date: GPSSB દ્વારા લેવાતી જુનીયર ક્લાર્ક (વહીવટ-હિસાબ) અને ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-3) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.
જૂના પેપર 2013 થી 2017
પરીક્ષાનું નામ | જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) |
પરીક્ષા મોડ | ઑફલાઇન |
પ્રશ્નોનો પ્રકાર | MECQ |
પ્રશ્નોની સંખ્યા | 100 |
ગુણની સંખ્યા | 100 |
સમય અવધિ | 60 મિનિટ |
નેગેટિવ માર્કિંગ | 0.33 ગુણ |
જુનિયર ક્લાર્કની ભરતી અંગે મહત્વની માહિતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા 2022 વર્ષની શરુઆતમાં ભરતીની જાહેરાત બહાર પાડી હતી. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 માર્ચ 2022 હતી. કુલ 1181 જગ્યાઓ ઉપર ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા 29 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે.
GPSSB જુનિયર ક્લાર્ક સિલેબસ 2023
વિષયનું નામ | માર્ક્સ | પરીક્ષા માધ્યમ | સમય |
---|---|---|---|
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* | 50 | ગુજરાતી | 60 મિનિટ (1 કલાક) |
ગુજરાતી વ્યાકરણ અને ભાષા | 20 | ગુજરાતી | |
અંગ્રેજી વ્યાકરણ અને ભાષા | 20 | અંગ્રેજી | |
સામાન્ય ગણિત | 10 | ગુજરાતી | |
કુલ ગુણ | 100 |
જુનિયર ક્લાર્ક જૂના પેપર 2013 થી 2017
GPSSB Junior Clerk (22-02-2014) Question Paper | Question Paper | Answer Key |
Gandhinagar ,Ahmedabad, Mehsana, Bharuch ,Sabarkantha,Narmada, Patan (“D”) | Click Here | Click Here |
Surendranagar, Panchmahal (Godhra), Rajkot, Dahod, Navsari (Tapi), Vadodara (Baroda), Bhavnagar, Anand ,Kheda (Nadiad) (“C”) | Click Here | Click Here |
Kutch, Banaskantha, Jamnagar, Valsad,Dang, Amreli, Surat,Junagadh, Porbandar (“D”) | Click Here | Click Here |
GPSSB Junior Clerk Question Paper (07-06-2015) | Question Paper | Answer Key |
Banaskantha,Bharuch,Mahesana,Surendranagar, Patan,Kheda | Click Here | — |
Panchmahal,Vadodara,Valsad , Ahmedabad,Junagadh, Anand,Dahod | Click Here | — |
Jamnagar | Click Here | — |
Surat | Click Here | — |
DPSSC Junior Clerk Question Paper (19-02-2017) | Question Paper | Answer Key |
Gandhinagar, Mehsana, Kutch, Kheda, Porbandar, Banaskantha, Patan | Click Here | — |
Rajkot, Jamnagar, Surendranagar, Junagadh, Morbi, Devbhumi Dwarka, Amreli, Gir Somnath | Click Here | — |
Valsad, Bharuch, Navsari, Surat, Dang, Tapi, Narmada | Click Here | Tapi – Click Here |
Ahmedabad, Bhavnagar, Sabarkantha, Mahisagar, Aravalli, Chhota Udepur, Botad, Dahod | Click Here | — |
Anand, Panchmahal, Vadodara | Click Here | — |
Tapi District Exam for Clerk (20-01-2013) | Click Here | — |
GPSSB Junior Clerk Gandhinagar / Sabarkantha Question Paper (05-07-2015) | Click Here | — |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
જુનિયર ક્લાર્ક જૂના પેપરના કયા વર્ષના છે ?
અહી આપેલ જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર વર્ષ 2013 થી 2017 ના છે
જુનિયર ક્લાર્ક 2023 પરીક્ષા તારીખ કઈ છે?
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનીયર કલાર્ક પરીક્ષાની તારીખ 29/01/2023 છે
જુનિયર ક્લાર્ક ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is – https://gpssb.gujarat.gov.in/