ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2025 જાહેર; 27 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે, આ તારીખે પહેલું પેપર

By Vijay Jadav

Published On:

Follow Us
ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2025 જાહેર

ધોરણ 10 માર્ચ 2025 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર: ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે. ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2025, ધોરણ 10 ટાઈમ ટેબલ 2025

ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2025

પરીક્ષાનું નામધોરણ 10 બોર્ડ પરીક્ષા 2025
બોર્ડનું નામગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકારટાઈમ ટેબલ
પરીક્ષા ચાલુ તારીખ27 ફેબ્રુઆરી 2025
પરીક્ષા છેલ્લી તારીખ10 માર્ચ 2025
ટાઈમ ટેબલ જાહેર તારીખ15 ઓક્ટોમ્બર 2025
ટાઈમ ટેબલ સ્થિતિજાહેર
સત્તાવાર વેબસાઈટhttp://gseb.org

ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર


આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે અને 10 માર્ચ 2025 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને સોસિઓ એજ્યુકેશન ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો

GSEB SSC 10નું ટાઈમ ટેબલ 2025 કેવી રીતે જોવું ?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2025 ની મુલાકાત લો.
  • GSEB SSC પરીક્ષાનો કાર્યક્રમ 2025 ’ લિંક પર ક્લિક કરો.
  • PDF સ્ક્રીન પર દેખાશે.

GSEB 10 ટાઈમ ટેબલ 2025

તારીખવિષયનું નામ
27 ફેબ્રુઆરી-2025, ગુરુવારગુજરાતી
01 માર્ચ-2025, શનિવારસ્ટાન્ડર્ડ ગણિત
03 માર્ચ-2025, સોમવારબેઝિક ગણિત
05 માર્ચ-2025, બુધવારવિજ્ઞાન
06 માર્ચ-2025, ગુરુવારસામાજિક વિજ્ઞાન
08 માર્ચ-2025, શનિવારઅંગ્રેજી
10 માર્ચ-2025, સોમવારગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

ધોરણ 10 ટાઈમ ટેબલ 2025

ધોરણ 10 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

લેખન સંપાદન : સોસિઓ એજ્યુકેશન ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ socioeducations.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Vijay Jadav

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment