PM KISAN Yojna List 2023: ખેડૂતોના ખાતામા જમા થયા રૂ. 2000 નો 13 મો હપ્તો, લીસ્ટમા તમારુ નામ છે કે કેમ

PM KISAN Yojna List 2023: આપનો દેશ ખેતીપ્રધાન દેશ છે. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર તરફથી અનેક ખેદૂતલક્ષી યોજનાઓ ચાલે છે. જેનો લાભ…

ખેડૂતોના ખાતામા જમા થયો રૂ. 2000 નો 13 મો હપ્તો

PM KISAN Yojna List 2023: આપનો દેશ ખેતીપ્રધાન દેશ છે. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર તરફથી અનેક ખેદૂતલક્ષી યોજનાઓ ચાલે છે. જેનો લાભ લઇને ખેડૂત આત્મનિર્ભર બની શકે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના એટલે PM KISAN સન્માન નિધી યોજના. આ યોજના અંતર્ગત દેશના ખેડૂતોને દર ત્રણ મહિને કેન્દ્ર સરકાર તરફથી રૂ.2000 નો હપ્તો સીધો તેમના બેંક ખાતામા જમા કરવામા આવે છે. PM KISAN 13th Installment List PM KISAN યોજનાનો 13 મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.27 ફેબ્રુઆરી ના રોજ DBT દ્વારા સીધો ખેડૂતોના ખાતામા જમા કરવામા આવ્યો છે. PM KISAN યોજના નુ 13 મા હપ્તાનુ લીસ્ટ કેમ ચેક કરવુ તે વિગતે જાણીએ.

PM KISAN Yojna List 2023
ખેડૂતોના ખાતામા જમા થયા રૂ. 2000 નો 13 મો હપ્તો

PM KISAN Yojna List 2023

યોજના નું નામPM KISAN સન્માન નિધી યોજના
પોસ્ટનું નામPM KISAN Yojna List 2023
સહાય2000/- ની ત્રણ હપ્તામા લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય
અમલીકરણકૃષીવિભાગ
લાભાર્થીસમગ્ર દેશ નાં ખેડૂતો
હપ્તો13 મોં હપ્તો

ખેડૂતોના ખાતામા જમા થયા રૂ. 2000 નો 13 મો હપ્તો

કેંદ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ દ્વારા PM KISAN Yojna List 2023 જાહેર કરવામાં આવેલ છે. પરંતુ PM Kisan e-KYC કરવું જરૂરી છે. ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહિ ?, તે ચેક કરવું જરૂરી છે. આજે આપણે આ આર્ટિકલ દ્વારા PM Kisan Yojana 13th Installment Status કેવી રીતે ચેક કરવું?, તેની માહિતી મેળવીશું.

PM KISAN Yojna List 2023 કેમ ચેક કરવું ?

  • PM kisan યોજનાનુ ૧૩ મા હપ્તાનુ લીસ્ટ ચેક કરવા માટે સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ઓફીસીયલ વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરવાની રહેશે.
  • આ વેબસાઇટ પર Farmers corner ઓપ્શન પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
  • અહીં PMKSNY લાભાર્થી લીસ્ટ નો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ સીલેકટ કરવાનુ રહેશે.
  • જરુરી માહિતી ભર્યા પછી, Get Report પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓનુ લીસ્ટ તમારી સામે ખુલશે.
  • આ યાદી જોઈને તમે જોઇ શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

આવી રીતે ચેક કરો ૧૩ મો હપ્તો


PM KISAN યોજનાનો 13 મો હપ્તો જમા થઇ ગયો છે. તમારા ખાતામા હપ્તો જમા થયો છે કે કેમ તેનુ સ્ટેટસ નીચેના સ્ટેપ ફોલો કરીને ચેક કરી શકો છો.

  • સ્ટેપ 1: લીસ્ટ ચેક કરવા માટે સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટ ઓપન કરો.
  • સ્ટેપ 2: ત્યારબાદ આ વેબસાઇટ પર હોમપેજ પર ‘farmers corner’ ઓપ્શન માં આપવામાં આવેલ ‘Beneficiary List’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: ત્યારબાદ આ યોજના માટે તમારો રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર સબમીટ કરો.
  • સ્ટેપ 4: આગળ ‘Get Data’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા અત્યાર સુધી જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.
  • જે ખેડૂતોએ હજુ સુધી eKYCની પ્રોસેસ પુરી નથી કરેલી, તેમને 13મો હપ્તો નહીં મળે.
PM KISAN Beneficiary Listઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *