e-Shram Card Payment List: ઈ શ્રમ કાર્ડ ધરાવતા લોકોના એકાઉન્ટમાં જમા થયા 1 હજાર રૂપિયા, આવી રીતે ચેક કરો

સરકાર ઈ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોના ખાતામાં ભરણ-પોષણ ભથ્થુ જાહેર કરી રહી છે. શ્રમિકોના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. તમારૂ એકાઉન્ટ સ્ટેટસ આ…

e-Shram Card Payment List 2023

સરકાર ઈ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોના ખાતામાં ભરણ-પોષણ ભથ્થુ જાહેર કરી રહી છે. શ્રમિકોના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. તમારૂ એકાઉન્ટ સ્ટેટસ આ રીતે ચેક કરો.

જો તમે ઈ-શ્રમ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો આ ખબર તમારા માટે છે. (e-Shram Card Payment List 2023) સરકાર ઈ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોના ખાતામાં ભરણ-પોષણ ભથ્થુ જાહેર કરી રહી છે. જે લોકો આ ભથ્થા માટે યોગ્ય છે. તેમના ખાતામાં સરકાર તરફથી પૈસા જમા કરવામાં આવી રહ્યા છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

e-Shram Card Payment List

e-Shram Card Payment List: છેલ્લા કેટલાક મહિનાઓથી સરકારનું E શ્રમ કાર્ડ પેમેન્ટ લિસ્ટ ખૂબ ચર્ચામાં છે. આ સાથે ઈ-શ્રમ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે સરકાર આ યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે. માહિતી અનુસાર, ઈ-શ્રમ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર લાભાર્થીઓના ખાતામાં 1000 રૂપિયાની ભથ્થાની રકમ ટ્રાન્સફર કરી રહી છે. જો તમે પણ આ યોજનાનો એક ભાગ છો અને તમારા ખાતામાં યોજનાના હપ્તાની સ્થિતિ તપાસવા માગો છો, તો તમે E- Shramની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અપડેટ્સ લઈ શકો છો.

e-Shram Card Payment List
ઈ શ્રમ કાર્ડ ધરાવતા લોકોના એકાઉન્ટમાં જમા થયા 1 હજાર રૂપિયા

e-Shram Cardના નવા હપ્તાની સ્થિતિ આ રીતે તપાસો


e-Shram Card Payment List બેંક ખાતામાં મળેલા ઈ-શ્રમના રૂપિયા વિશેની માહિતી માટે, સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.

  • સ્ટેપ 1 https://eshram.gov.in/ પર વિઝિટ કરો
    આ વેબસાઈટ પર તમને ઈ-લેબર પેમેન્ટ લિસ્ટ 2023નો વિકલ્પ દેખાશે.
  • સ્ટેપ 2 આ ઓપ્શન પર ક્લિક કરવાથી તમારી સામે લોગીન પેજ ખુલશે.
    લોગીન પેજમાં તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર વગેરે વિગતો દાખલ કરો
  • સ્ટેપ 3 માહિતી દાખલ કર્યા પછી અંતે સબમિટ બટન પર ક્લિક કરો

અથવા આવી રીતે પણ ચેક કરી શકો છો.

  • ખાતામાંથી જે મોબાઈલ નંબર લિંક છે. તેનો મેસેજ ચેક કરો.
  • પોસ્ટ ઓફિસ કે બેન્કમાં જઈને ખાતા વિશે જાણકારી મેળવો.
  • પાસબુકની એન્ટ્રી કરીને પણ જાણકારી મેળવી શકો છો.
  • મોબાઈલ પર ગુગલ પે, પેટીએમ જેવા વોલેટ છે તો બેન્ક ખાતુ ચેક કરી શકો છો.

e-Shram Card Payment તપાસવા માટે જરૂરી દસ્તાવેજ શું છે?

  • રહેઠાણ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ ફોટો
  • આધાર કાર્ડ
  • આધાર નંબર
  • IFSC કોડ
  • રેશન કાર્ડ
  • આવક પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • બેંક એકાઉન્ટ

ઈ-શ્રમ કાર્ડ યોજના વિષે 2023 (e-Shram Card Payment List 2023)

ઈ-શ્રમ કાર્ડ યોજના વિષે 2023: દેશમાં પ્રથમ વખત કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોનો ડેટા એકત્રિત કર્યો છે. સરકારના આ પગલા પાછળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા આવા મજૂરોની સાચી અને સંપૂર્ણ માહિતી સરકારી રેકોર્ડમાં રાખવાનો છે. સરકારનો ઉદ્દેશ્ય સરકારી યોજનાઓમાં આ મજૂરોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ સાથે, આ મજૂરો પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેમના માટે ભવિષ્યમાં એક વિશેષ યોજના શરૂ કરવી પડશે. હાલમાં, સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો માટે ઈ-શ્રમ કાર્ડ યોજના શરૂ કરી છે, જેના હેઠળ તેમના બેંક ખાતામાં 1000 રૂપિયાની રકમ મોકલવામાં આવી રહી છે. આ સાથે સરકાર દ્વારા યોજનાના લાભાર્થીઓને બે લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમા વગેરેનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.

e-Shram Card Payment List Status Check 2023: તમને જણાવી દઈએ કે સરકારની તરફથી શ્રમિકોના ખાતામાં દર મહિને 500 રૂપિયા નાખવામાં આવશે. દરેક શ્રમિકોના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. તમે પોતાનું એકાઉન્ટ સ્ટેટસ ચેક કરી શકો છો.

ઈ શ્રમ કાર્ડ ધરાવતા લોકોના એકાઉન્ટમાં જમા થયા 1 હજાર રૂપિયા


યુપી સરકારે શ્રમિકોના ખાતામાં પૈસા જમા કરવા માટે આખા પ્રદેશના શ્રમિકોના આંકડા ભેગા કર્યા છે. ડિસેમ્બરના અંતથી આ શ્રમિકોના ખાતામાં પૈસા જમાં કરવામાં આવી રહ્યા છે. સરકારે તેના માટે લગભગ 2 કરોડ શ્રમિકોનો ડેટા ભેગો કર્યો છે અને તેમના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. આ પૈસા ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર હેઠળ જમા કરવામાં આવી રહ્યા છે.

  1. ઈ શ્રમ કાર્ડ કોણ કઢાવી શકશે?

    દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોઓ આ કાર્ડ કઢાવી શકશે. જે શ્રમિકો EPFO/ESIC ના સભ્ય ન હોય તે જ નાગરિકો આ કાર્ડ કઢાવી શકે છે.

  2. e-Shram Card કોના દ્વારા બહાર પાડવામાં આવેલ છે?

    ઈ-શ્રમ કાર્ડ ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે.

  3. e-Shram Card નાં ફાયદાઓ શું છે ?

    સરકારે eSHRAM પોર્ટલ વિકસાવ્યું છે જે આધાર સાથે જોડાયેલા અસંગઠિત કામદારોનો કેન્દ્રિય ડેટાબેઝ હશે. નોંધણી કર્યા પછી, તેને PMSBY હેઠળ 2 લાખનું અકસ્માત વીમા કવર મળશે. ભવિષ્યમાં, અસંગઠિત કામદારોના તમામ સામાજિક સુરક્ષા લાભો આ પોર્ટલ દ્વારા પહોંચાડવામાં આવશે. કટોકટી અને રાષ્ટ્રીય રોગચાળા જેવી પરિસ્થિતિઓમાં, આ ડેટાબેઝનો ઉપયોગ પાત્ર અસંગઠિત કામદારોને જરૂરી સહાય પૂરી પાડવા માટે થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *