TET 2 EXAM RESULT 2023: ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ (STATE EXAMINATION BORD) દ્વારા TET-2 ની પરીક્ષા લેવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ તા. 23/04/2023 ના રોજ TET-2 ની પરીક્ષા લેવાણી હતી. ત્યારે હવે પ્રશ્ન થાય છે કે TET-2 RESULT ક્યારે આવશે. તો તેમના માટે અગત્યના સમાચાર છે. કે આજે TET-2 RESULT જાહેર થવાનું છે. આ માટે ની વધુ માહિતી નીચે મુજબ આપી છે.
TET 2 EXAM RESULT 2023
પરીક્ષા સંસ્થા | રાજય પરીક્ષા બોર્ડ (STATE EXAMINATION BORD) |
પરીક્ષા | TET 2 ધોરણ 6 થી 8 |
આર્ટીકલ પ્રકાર | TET-2 RESULT |
પરીક્ષા તારીખ | 23 એપ્રીલ 2023 |
ઓફીસીયલ વેબસાઇટ | sebexam.org |
રિઝલ્ટ સ્ટેટસ | Available Now |
ટેટ-2 પરીક્ષાનું પરિણામ જાહેર
TET-2 ની પરીક્ષા લેવાયાને 2 મહિના જેવો સમય થવા આવ્યો છે. ત્યારે પરીક્ષા આપનાર ઉમેદવારો TET-2 RESULT ની રાહ જોઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજય પરીક્ષા બોર્ડ એટ્લે કે (STATE EXAMINATION BORD) દ્વારા શિક્ષક બનવા માટે ની TET 1, TET 2 અને TAT જેવી પરીક્ષાઓ લેવામા આવે છે. ત્યારે ઘણા સમયથી TET TAT પરીક્ષાઓ લેવામા ન આવી હોવાથી ઉમેદવારો આતુરતાથી આ પરીક્ષાઓની રાહ જોઇ રહ્યા હતા. તેવામા આ વર્ષે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા TET 1, TET 2 અને TAT પરીક્ષા લેવામા આવી હતી.
TET 2 EXAM RESULT 2023 તેમા TET 2 પરીક્ષામા અંદાજીત 2.75 લાખ ઉમેદવારો એ પરીક્ષા આપી હતી. TET 2 નું પરિણામ આગામી સમયમાં જાહેર થાય એવી શકયતાઓ રહેલી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા બાદ તેની OMR SHEET અને આન્સર કી જાહેર કરી દેવામા આવ્યા છે. હવે ઉમેદવારો રિઝલ્ટ ક્યારે આવશે અને તેનુ રિઝલ્ટ શું આવશે તેની રાહ જોઇ રહ્યા છે.
TET 2 પરિણામ જાહેર થયેલ છે. TET-2 RESULT માટે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.sebexam.org ચેક કરતા રહેશો.
sebexam.org પર પરિણામ જોઈ શકાશે
શિક્ષક અભિરૂચિ કસોટી-2 (ટેટ-2) પરીક્ષા કુલ 2,37,700 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, જે પૈકી 15.76% એટલે કે 37,450 ઉમેદવારો પાસ થયા છે. તમામ ઉમેદવારો પોતાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકાશે.
TET 2 EXAM RESULT 2023 | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
ટેટ-2 પરીક્ષાનું પરિણામ માટે સતાવાર વેબસાઇટ કઇ છે ?
www.sebexam.org