LRD MCQ Test -02 (Part-B) : અહીં પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષાના Part-B ની MCQ ટેસ્ટ આપવામાં આવી છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલમાં નવા સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.
રાજ્યમાં PSI અને લોકરક્ષકની ભરતી અંગે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મોટા સમાચાર આપ્યા છે. તેઓએ સોશિયલ મીડિયામા પોસ્ટ કરતા કહ્યું છે કે PSI અને લોકરક્ષકની ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શુરુ થશે. તૈયારી કરતા મિત્રો માટે થોડા દિવસ જ બાકી છે. આવનારા 15 નવેમ્બર આસપાસ શારીરિક કસોટી શરૂ થશે, તેવું હસમુખભાઇ પટેલ સાહેબ દ્વારા સોશિયલ મીડિયા માં જણાવવામાં આવ્યું છે.
LRD 2024 ભરતી માટે ઓનલાઇન ક્વિઝ-2 પાર્ટ- B
- Reasoning Online Test free, Reasoning QUIZ in Gujarati, રીઝનિંગ ક્વિઝ, LRD Mock test free, GPSC, UPSC, BANK, GUJARAT POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Reasoning Mock test free IN GUJARATI MCQ ONLINE TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
- પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
- આ પ્રશ્નોની ક્વિઝ (Online Test) શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.
- રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
- તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લો અને પરીક્ષાની તૈયારી કરો.
Gujarat Police Constable MCQ Test -02 (Part-B) | Online Free Test
અહીં પોલીસ કોન્સ્ટેબલ ક્વિઝ નંબર 02 આપવામાં આવી છે. જેમાં 30 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પદ્ધતિથી તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો socioeducations.com સાથે.
Gujarat Police Constable MCQ Test -02 (Part-B) | Online Free Test | |
---|---|
🟢 Subject: | જનરલ |
🟢 Quiz number: | 02 |
🟢 Question: | 30 |
🟢 Type: | MCQ |
ગુજરાત પોલીસ ભરતી ટેસ્ટ 1 પાર્ટ B આપવાની બાકી હોય તો અહીં ક્લિક કરી આપી શકો
LRD MCQ Test -02 (Part-B)
- કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
- તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
- આભાર!