પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઇન ક્વિઝ; LRD MCQ QUIZ-3 ,PART-A

પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઇન ક્વિઝ; ગુજરાત પોલીસ ભરતી વિભાગ ( Gujarat Police Recruitment Department ) દ્વારા પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા લેવામાં આવશે. અહીં પોલીસ ભરતીની તૈયારી કરતા મિત્રો માટે ઓનલાઇન કવીઝ બનાવવા માં આવી છે, જે આપને ઉપયોગી થશે આજે LRD MCQ QUIZ-3 ,PART-A ની ટેસ્ટ અહીં મુકવામાં આવી છે. એક વખત જરૂરથી કવીઝ આપશો.

ગુજરાત પોલીસ ભરતી, LRD કોન્સ્ટેબલ પરીક્ષા અભ્યાસક્રમ

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી અંગે અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન વિશે વધુ માહિતી આપવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ અભ્યાસક્રમ માટે કૃપા કરીને નીચેની વિગતો તપાસો.

પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઇન ક્વિઝ

ભાગ – A

  • તર્ક અને ડેટા અર્થઘટન : 30 ગુણ
  • માત્રાત્મક યોગ્યતા: 30 ગુણ
  • ગુજરાતી ભાષામાં સમજણ: 20 ગુણ

ભાગ – B

  • ભારતનું બંધારણ: 30 માર્ક્સ
  • વર્તમાન બાબતો, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન: 40 ગુણ
  • ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ : 50 ગુણ

ગુજરાત પોલીસ ભરતી ટેસ્ટ 1 અને 2 પાર્ટ B આપવાની બાકી હોય તો અહીં ક્લિક કરી આપી શકો

Gujarat Police Constable MCQ Test -03 (Part-A) | Online Free Test
🟢 Subject:જનરલ
🟢 Quiz number:03
🟢 Question:30
🟢 Type:MCQ

[ays_quiz id=’4′]

MCQ ટેસ્ટને બદલે 200 માર્ક્સનું એક જ પેપર લેવાશે

અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. એને બદલે હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાઇકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

LRD MCQ QUIZ-3 ,PART-A

  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!