ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2025 જાહેર; 27 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે, જુઓ ટાઇમ ટેબલ
ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2025 જાહેર: ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 12 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને … Read more