Rath Yatra 2024 LIVE: જગન્નાથ રથ યાત્રા લાઈવ પ્રસારણ, જાણો ક્યાં પોહચી જગન્નાથજીની રથયાત્રા?
Rath Yatra 2024 LIVE Updates: ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને સંબંધિત તમામ અપડેટ્સ, રિયલ ટાઇમ માહિતી, દિવસભરના મહત્વના સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ જાણવા માટે આ વેબસાઈટને સતત રિફ્રેશ કરતા રહો. Ahmedabad Rath Yatra 2024 LIVE Updates: ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. રાજ્યના અન્ય શહેરોમાંથી પણ રથયાત્રા નિહાળવા માટે લોકો … Read more