ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2025 જાહેર; 27 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે, જુઓ ટાઇમ ટેબલ

ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2025 જાહેર: ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 12 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે. ધોરણ 12 પરીક્ષાનો કાર્યક્રમ 2025, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ટાઈમ ટેબલ 2025


ધોરણ 12 પરીક્ષાનો કાર્યક્રમ 2025

પરીક્ષાનું નામધોરણ 12 બોર્ડ પરીક્ષા 2025
બોર્ડનું નામગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકારટાઈમ ટેબલ
પ્રવાહનું નામસામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ
પરીક્ષા ચાલુ તારીખ27 ફેબ્રુઆરી 2025
પરીક્ષા છેલ્લી તારીખ10 માર્ચ 2025
ટાઈમ ટેબલ જાહેર તારીખ15 ઓક્ટોમ્બર 2025
ટાઈમ ટેબલ સ્થિતિજાહેર
સત્તાવાર વેબસાઈટhttp://gseb.org

ધોરણ 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર


આ વખતે ધોરણ 12 બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે અને 10 માર્ચ 2025 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓને સોસિઓ એજ્યુકેશન ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો

ધોરણ 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર

GSEB HSC 12નું ટાઈમ ટેબલ 2025 કેવી રીતે જોવું ?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2025 ની મુલાકાત લો.
  • GSEB HSC પરીક્ષાનો કાર્યક્રમ 2025 લિંક પર ક્લિક કરો.
  • PDF સ્ક્રીન પર દેખાશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ટાઈમ ટેબલ 2025

તારીખવિષયનું નામ
27 ફેબ્રુઆરી-2025, ગુરુવારભૌતિક વિજ્ઞાન
01 માર્ચ-2025, શનિવારરસાયણ વિજ્ઞાન
03 માર્ચ- 2025, સોમવારજીવ વિજ્ઞાન
05 માર્ચ- 2025, બુધવારગણિત
07 માર્ચ- 2025, શુક્રવારઅંગ્રેજી( દ્વિતીય ભાષા)
10 માર્ચ- 2025, સોમવારકોમ્પ્યુટર

ધોરણ 12 ટાઈમ ટેબલ 2025

ધોરણ 12 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

લેખન સંપાદન : સોસિઓ એજ્યુકેશન ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ socioeducations.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

1 thought on “ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2025 જાહેર; 27 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે, જુઓ ટાઇમ ટેબલ”

Leave a Comment