ધોરણ 10 માર્ચ 2025 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર: ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે. ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2025, ધોરણ 10 ટાઈમ ટેબલ 2025
ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2025
પરીક્ષાનું નામ | ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2025 |
બોર્ડનું નામ | ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB |
પોસ્ટ પ્રકાર | ટાઈમ ટેબલ |
પરીક્ષા ચાલુ તારીખ | 27 ફેબ્રુઆરી 2025 |
પરીક્ષા છેલ્લી તારીખ | 10 માર્ચ 2025 |
ટાઈમ ટેબલ જાહેર તારીખ | 15 ઓક્ટોમ્બર 2025 |
ટાઈમ ટેબલ સ્થિતિ | જાહેર |
સત્તાવાર વેબસાઈટ | http://gseb.org |
ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર
આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે અને 10 માર્ચ 2025 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને સોસિઓ એજ્યુકેશન ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો
GSEB SSC 10નું ટાઈમ ટેબલ 2025 કેવી રીતે જોવું ?
- સત્તાવાર વેબસાઇટ gseb.org 2025 ની મુલાકાત લો.
- GSEB SSC પરીક્ષાનો કાર્યક્રમ 2025 ’ લિંક પર ક્લિક કરો.
- PDF સ્ક્રીન પર દેખાશે.
GSEB 10 ટાઈમ ટેબલ 2025
તારીખ | વિષયનું નામ |
27 ફેબ્રુઆરી-2025, ગુરુવાર | ગુજરાતી |
01 માર્ચ-2025, શનિવાર | સ્ટાન્ડર્ડ ગણિત |
03 માર્ચ-2025, સોમવાર | બેઝિક ગણિત |
05 માર્ચ-2025, બુધવાર | વિજ્ઞાન |
06 માર્ચ-2025, ગુરુવાર | સામાજિક વિજ્ઞાન |
08 માર્ચ-2025, શનિવાર | અંગ્રેજી |
10 માર્ચ-2025, સોમવાર | ગુજરાતી(દ્વિતીય ભાષા) |
28 માર્ચ- | સંસ્કૃત/ હિન્દી |
ધોરણ 10 ટાઈમ ટેબલ 2025
ધોરણ 10 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
લેખન સંપાદન : સોસિઓ એજ્યુકેશન ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ socioeducations.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..