google news

ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ 20/09/2022

ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં ભરતી: સ્નેક રિસર્ચ ઈન્સ્ટીટયુટ માટે ૧૧ માસના સમયગાળા માટે કરાર આધારીત જગ્યાઓ નીચે જણાવેલ કેટેગરી માટે ભરવાની હોય લાયકાત ધરાવતા અરજદારશ્રીઓને વોક–ઈન ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે,ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.

ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં ભરતી 2022

સંસ્થાનું નામગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન
પોસ્ટનું નામવેટરનરી ડોક્ટર
વોક ઈન્ટરવ્યું તારીખ20/09/2022
સત્તાવાર વેબસાઈટforests.gujarat.gov.in

ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • જે ઉમેદવારો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વેટરનરી ડોક્ટરની ભરતી 2022 માટે અરજી કરવા માગે છે તેમણે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અનુભવના આધારે લઘુત્તમ સ્તરના લાયકાત માપદંડોને પૂર્ણ કરવા પડશે. અધિકૃત વેબસાઈટ પરથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વેટરનરી ડોક્ટર પાત્રતા માપદંડ તપાસો.

મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં ભરતીની અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી ફોર્મમાં વિગતો ભરી માગ્યા મુજબના સાધનિક કાગળો ની સાથે તાઃ૨૦/૦૯/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નીચે જણાવેલ કચેરીએ હાજર રહેવા વિનંતી છે.

ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં ભરતી માટે ઈન્ટરવ્યું સ્થળ :

  • નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી વલસાડ, ઉત્તર વન વિભાગજિલ્લા સેવા સદન–૨ , તિથલ રોડ, વલસાડ, પીનકોડ નંબર – ૩૯૬૦૦૧
  • ફોન નંબર. ૦૨૬૩૨-૫૪૧૫૧

ઈન્ટરવ્યું તારીખ :20/09/2022
સમય :૧૧:૦૦ કલાકે
ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહી ક્લીક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

  1. ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ભરતી ની ઈન્ટરવ્યુ છેલ્લી તારીખ શું છે?

    ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ભરતી ની અરજી કરવાની ઈન્ટરવ્યું તારીખ 20 સપ્ટેમ્બર 2022 છે.

  2. ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

    લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે નીચે જણાવેલા ઈન્ટરવ્યુ સ્થળ, તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે

ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં ભરતી
ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ 20/09/2022 2

Conclusion


આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આ પણ વાંચો   ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકમાં ભરતી, છેલ્લી તારીખ 24/09/2022

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

3 thoughts on “ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ 20/09/2022”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો