ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાત પોલીસ ભરતી; Gujarat Police Constable MCQ Test -01 (Part-B)

Gujarat Police Constable MCQ Test -01 (Part-B) : અહીં પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષાના Part-B ની MCQ ટેસ્ટ આપવામાં આવી છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલમાં નવા સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.

પી.એસ.આઇ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે. તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી. તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે.

ગુજરાત પોલીસ ભરતી માટે ઓનલાઇન ક્વિઝ-1 પાર્ટ- B

  • Reasoning Online Test free, Reasoning QUIZ in Gujarati, રીઝનિંગ ક્વિઝ, POLICE Mock test free, GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Reasoning Mock test free IN GUJARATI MCQ ONLINE TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • આ પ્રશ્નોની ક્વિઝ (Online Test) શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.
  • રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લો અને પરીક્ષાની તૈયારી કરો.

Gujarat Police Constable MCQ Test -01 (Part-B) | Online Free Test

અહીં પોલીસ કોન્સ્ટેબલ ક્વિઝ નંબર 01 આપવામાં આવી છે. જેમાં 50 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પદ્ધતિથી તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો socioeducations.com સાથે.

Police Constable Online Quiz Test -01 (Part-B)
🟢 Subject:જનરલ
🟢 Quiz number:01
🟢 Question:50
🟢 Type:MCQ

LRD Police Constable Online Quiz Test -01 (Part-B)

[ays_quiz id=’2′]

  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!