GUJCET Exam Admit Card 2023: ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર, અહીંથી ડાઉનલોડ કરો

GUJCET Exam Admit Card 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવેલ છે કે તારીખ 03-04-2023ને સોમવારના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2023 (ગુજકેટ પરીક્ષા 2023)ની પરીક્ષાનું એડમિશન કાર્ડ (પ્રવેશિકા / Hall Ticket) ફક્ત ઓનલાઈન માધ્યમથી મૂકવામાં આવે છે.

GUJCET Exam Admit Card 2023
ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર

GUJCET Exam Admit Card 2023

પોસ્ટનું નામGUJCET Exam Admit Card 2023
સંસ્થાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષા તારીખ3 એપ્રિલ, 2023 (સોમવાર)
સત્તાવાર વેબસાઈટgseb.org

ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર

ગુજકેટ 2023 (GUJCET 2023)ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ પોતાનું એડમિશન કાર્ડ (પ્રવેશિકા) બોર્ડની વેબસાઇટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org પરથી તારીખ 23-03-2023થી ડાઉનલોડ કરવાનું રહેશે.

ગુજકેટનો અભ્યાસક્રમ

ગુજરાત સરકારના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ 2019 થી શિક્ષણ બોર્ડની રજિસ્ટર થયેલ શાળાઓમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિતના વિષયમાં NCERTના પુસ્તકોનો અમલ કરવામાં આવ્યો હતાં. આ પુસ્તકો આધારિત 2023ની ગુજકેટની પરીક્ષાઓમાં અભ્યાસક્રમ રહેશે.

ગુજકેટ પરીક્ષા 3 એપ્રિલ 2023

આગામી 3 એપ્રિલ 2023 ના (Gujcet Exam Date Announced )રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા યોજાશે. ગુજકેટ પરીક્ષા કેન્દ્રો તમામ જિલ્લા કક્ષાએ રાખવામાં આવ્યા છે.

ગુજકેટ હોલટિકિટ ઓનલાઈન જ મળશે


ગુજકેટ 2023 માટેની એડમિશન કાર્ડ (પ્રવેશિકા / Hall Ticket) ફક્ત ઓનલાઈન માધ્યમથી જ મળશે, જે પરીક્ષાખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે. આ હોલટિકિટ પર શાળાના આચાર્યશ્રીઓના સહી સિક્કો કરાવવાની જરૂર નથી જે ધ્યાને લેશો.

ગુજકેટની પરીક્ષાનું માળખું

ગુજરાત કોમન એન્ટરેસ્ટ ટેસ્ટમાં બહુ વિકલ્પીય પ્રકારનું હેતુલક્ષી પ્રશ્નપત્ર ધરાવતા પ્રશ્નો રહેશે.

ભૌતિક વિજ્ઞાન40 પ્રશ્નો 40 ગુણ
રસાયણ વિજ્ઞાન40 પ્રશ્નો 40 ગુણ
જીવ વિજ્ઞાન40 પ્રશ્નો 40 ગુણ
ગણિત40 પ્રશ્નો 40 ગુણ
વિજ્ઞાન40 પ્રશ્નો 40 ગુણ
  • ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનો સમય 120 મિનિટનો રહેશે.
  • જીવ વિજ્ઞાન સમય 60 મિનિટ
  • ગણિતમાં સમય 60 મિનિટ
GUJCET Exam Admit Card 2023અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
  1. GUJCET પરીક્ષા 2023 ક્યારે છે ?

    3 એપ્રિલના રોજ GUJCETની પરીક્ષા છે.

Leave a Comment