Gyan Sahayak Bharti 2023: ગુજરાતમાં બમ્પર નોકરીની જાહેરાત, 30 હજાર સરકારી શિક્ષકોની ભરતી કરશે સરકાર

Gyan Sahayak Bharti 2023: ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર 30 હજાર જેટલા શિક્ષકોની ભરતી કરશે. જી હા… શિક્ષકોની ભરતીના EXCLUSIVE સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં 25 હજાર જેટલા જ્ઞાન સહાયકોની ભરતી કરશે અને 5 હજાર જેટલા ખેલ સહાયકોની ભરતી કરવા જઈ રહી છે. શિક્ષા કૉન્કલેવમાં ઉપસ્થિત શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે આ એક્સક્લુઝીવ … Continue reading Gyan Sahayak Bharti 2023: ગુજરાતમાં બમ્પર નોકરીની જાહેરાત, 30 હજાર સરકારી શિક્ષકોની ભરતી કરશે સરકાર