Matadar Yadi Sudharana 2024: મતદાર યાદી સુધારણા કાર્યકમ, અહીંથી જુઓ તમામ માહિતી
Matadar Yadi Sudharana 2024: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ તે પૈકીનુ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદિ ને લગતા કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમા 2-3 વખત સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 17/11/2024 થી તા.24/11/2024 સુધી યોજાશે. ચાલો જોઇએ આ સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ … Read more