Health Benefits of Tea: ચા પીવાના છે આ ફાયદાઓ, ફાયદાઓ જાણી તમે પણ ચા પીવાનું શરુ કરી દેશો

Health Benefits of Tea: ચા પીવાના ફાયદા, લગભગ મોટા ભાગના લોકો ચા તો પીતા જ હોય છે. ચા વગર સવાર થતી નથી. ચા પીવાથી થતા ગેરફાયદા તો તમે સાંભળ્યા હશે, અને ચા ન પીવી જોઇએ તેવુ પણ ઘણા લોકો પાસેથી સાંભળ્યુ હશે, Health Benefits of Tea પરંતુ ચા પીવાથી પણ અનેક ફાયદા થાય છે . ચાલો આજે જાણીએ ચા પીવાના ફાયદા વિશે.

Health Benefits of Tea
ચા પીવાના છે આ ફાયદાઓ

Health Benefits of Tea 2023

પોસ્ટનું નામચા પીવાના છે આ ફાયદાઓ
પોસ્ટ કેટેગરીજાણવા જેવુ
ચાના ફાયદા8 ફાયદાઓ
સોસીયો એજ્યુકેશન એપઅહીં ક્લિક કરો

ચા પીવાના છે આ ફાયદાઓ

ચા પીવું દરેક કોઈ પસંદ કરે છે. સવારની ચા, ઑફિસમાં કામના વચ્ચેમી ચા માણસને તાજા કરી નાખે છે. પણ શું તમે જાણો છો કે જ્યાં એક તરફ ચાના ઘણા ફાયદા છે. તેમજ બીજી તરફ તેના ઘણા નુકશાન પણ છે. જરૂરતથી વધારે ચા પીવું આરોગ્ય માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે.

  1. ચામાં કૈફીન અને ટૈનિન જેવા તત્વો હોય છે જેનાથી શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ હોય છે.
  2. ચામાં રહેલ એમીનો એસિડ મગજને વધારે સતેજ અને શાંત રાખે છે.
  3. ચામાં એંટીજેન હોય છે જે Health Benefits of Tea એન્ટી બેકેટેરીયલ ક્ષમતા આપે છે.
  4. તેમા રહેલ એંટી ઓક્સીડેંટસ ઈમ્યૂન સિસ્ટમ યોગ્ય રીતે રાખે છે અને ઘણા રોગોથી શરીરને બચાવે છે.
  5. ચા વૃદ્ધાવસ્થાની રફતારને ઓછું કરે છે અને શરીરને ઉમરની સાથે થતા નુકશાનથી બચાવે છે.
  6. ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓને મજબૂત કરે છે અને દાંતમાં કીડા થવાથી પણ રોકે છે.
  7. આટલું જ નહી પણ ઘણા સંશોધનમા આ વાત પણ સામે આવી છે કે ચા કેંસર, હાઈ કોલેસ્ટ્રોલ, એલર્જી લિવર અને દિલના રોગોમાં ફાયદાકારી ગણાય છે.
  8. ચા માં થિયોફાઈલિન પ્રકારના તત્વો હોય છે જે ફેફસામાં શ્વાસનળીને વિસ્તૃત કરે (dilates)છે. તેથી તેમાં રહેલો કફ, બેક્ટેરિયા વી. સહેલાઈથી બહાર નીકળી ધકે છે. ઉપરાંત અસ તત્વો હૃદયની ધમણીઓને પણ વિસ્તૃત કરે છે જેથી હૃદયમાં લોહી વધુ પહોંચવાને કારણે હાર્ટ ડીસીઝમાં ફાયદો કરે છે.

ચા પીવાથી થતા નુકશાન

ચા પીવાનુ હરકોઇ માણસ પસંદ કરે છે. સવારની તાજી ચા ની ચુસ્કી થી માંડી ઓફીસ માં કામથી કંટાળેલા માણસને ચા તાજા કરી દે છે. પરંતુ ચા લીમીટમા પીવી સારી. Health Benefits of Tea એમાં પણ બહુ ગળી ચા ન પીવી જોઇએ. ચા જો એક લીમીટમા પીવામા આવે તો ફાયદાકારક છે.

  • દિવસભરમાં ત્રણ કપથી વધારે ચા પીવાથી એસિડીટીની તકલીફ થઈ શકે છે.
  • ચામા રહેલ કેફીનથી બ્લ્ડ પ્રેશર વધી શકે છે અને તેને પીવાની ટેવ લાગી શકે છે.
  • વધારે ચા પીવાથી દિલના રોગ, ડાયબિટીસ અને વજન વધવાની પણ શકયતા રહે છે.
  • વધુ પડતી ચા પાચન ક્રિયાને નબળું બનાવે છે.
  • ચા થી દાંત પર પણ તેનો ખરાબ અસર પડી શકે છે.

ચા ના પ્રકાર (Types of tea)


આમ તો માર્કેટમા ઘણા પ્રકારની ચા મળે છે. પરંતુ ચા ના મુખ્ય પ્રકાર નીચે મુજબ છે.

  • સફેદ ચા
  • યલો ટી
  • બ્લેક ટી
  • બ્લુ ટી
  • લાલ ચા
  • કાશ્મીરી ગુલાબી ચા
  • ઈરાની ચા
  • ઓલોંગ ચા
હોમ પેજઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવાઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો FAQs

  1. દિવસમા કેટલી વખત ચા પીવી જોઇએ ?

    દિવસમા ૩-૪ કપથી વધુ ચા ન પીવી જોઇએ.

  2. Tea માં કયા તત્વો હોય છે ? (Health Benefits of Tea)

    ચા મા કૈફીન અને ટૈનિન જેવા તત્વો હોય છે.

  3. શું ચા હાડકાને સુરક્ષિત કરી શકે છે ?

    હા, ચા તમારા હાડકાંને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે.

Leave a Comment