IBPS PO Recruitment 2023: બેંકોમા આવી ઓફીસર ની મોટી ભરતી, કુલ 3049 જગ્યાઓ પર બમ્પર ભરતી

IBPS PO Recruitment 2023: IBPS દ્વારા બેંકોમા અવાર નવાર ક્લાર્ક અને ઓફીસર જેવી પોસ્ટ માટે મોટી ભરતીઓ આવતી રહે છે. હાલમા IBPS PO Recruitment અંતર્ગત 3049 જેટલી બમ્પર ભરતી બહાર પડેલી છે. IBPS દ્વારા પ્રોબેશનરી ઓફીસર ની જગ્યાઓ ભરવા માટે ડીટ ઇલ ભરતી નોટીફીકેશન બહાર પાડી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની તારીખો, ઓનલાઇન ફોર્મ ભરવાની માહિતી જેવી જરૂરી વિગતો આ પોસ્ટમા આપણે મેળવીશુ.

બેંકોમા આવી ઓફીસર ની મોટી ભરતી
IBPS PO Recruitment 2023

IBPS PO Recruitment 2023

ભરતી સંસ્થાIBPS
કાર્યક્ષેત્રઓલ ઇંડીયા
સેકટરબેંકીંગ
જગ્યાનુ નામCRP PO/MT-XIII
અરજી મોડઓનલાઇન
નોકરીનું સ્થળવિવિધ બેંક
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21-8-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકwww.ibps.in

બેંકોમા આવી ઓફીસર ની મોટી ભરતી

IBPS PO Notification 2023: IBPS દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ પ્રોબેશનરી ઓફિસર અને મેનેજમેન્ટ ટ્રેનિંગની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

3049 જગ્યાઓ પર બમ્પર ભરતી

મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન મુજબ વિવિધ બેન્કોમાં કુલ 3049 ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે. વિગતવાર ખાલી જગ્યાઓની માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ. લિંક નીચે આપેલી છે.

શૈક્ષણિક લાયકાત

  • IBPS PO XIII Recruitment 2023 માટે સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી કોઈપણ સ્ટ્રીમમાં સ્નાતકનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.

IBPS PO Recruitment 2023 પગાર ધોરણ

  • IBPS PO XIII ભરતીમાં વિવિધ પોસ્ટ મુજબ પગાર ધોરણ આપવા આવશે. તેના માટે ઓફિસિયલ નોટિફિકેશનની રાહ જુઓ.

IBPS PO Recruitment 2023 અરજી ફી

  • General / OBC / EWS કેટેગરી માટે અરજી ફી – Rs. 850/-
  • SC / ST / ESM / Female કેટેગરી માટે અરજી ફી – Rs. 175/-
  • આ ભરતી માટે અરજી કરવા અરજી ફી નુ પેમેંટ ઓનલાઇન કરવાનુ રહેશે.

IBPS PO Recruitment 2023 પસંદગી પ્રક્રિયા

નીચે પ્રમાણેના તબક્કાઓ મુજબ પસંદગી કરવામાં આવશે.

  • ઓનલાઇન પરીક્ષા – પ્રિલિમ્સ
  • ઓનલાઇન પરીક્ષા – મેઇન
  • ઇન્ટરવ્યૂ

IBPS PO Recruitment 2023 અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ.
  • હોમપેજ પર “CRP PO/MT” પર ક્લિક કરો.
  • ત્યારબાદ “Click here to Apply online for CRP PO/MT” પર ક્લિક કરો.
  • હવે Click here for new registration પર ક્લિક કરો.
  • તમારી તમામ વિગતો કાળજીપૂર્વક કરો જરૂર ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ઓનલાઈન ફી ની ચૂકવણી કરો અને અરજી કન્ફર્મ કરો.
  • વધુ વિગતો માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ.

અગત્યની તારીખો

ઓનલાઇન અરજી કરવાની તારીખ01.08.2023 to
21.08.2023
ઓનલાઇન અરજી ફી નુ પેમેંટ કરવાનો સમયગાળો01.08.2023 to
21.08.2023
Pre- Exam Training ના કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળોસપ્ટેમ્બર ૨૦૨૩
Pre-Exam Training નુ આયોજનસપ્ટેમ્બર ૨૦૨૩
પ્રીલીમ પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળોસપ્ટેમ્બર ૨૦૨૩
ઓનલાઇન પ્રીલીમ પરીક્ષાસપ્ટેમ્બર-ઓકટોબર ૨૦૨૩
પ્રીલીમ પરીક્ષાનુ પરિણામઓકટોબર ૨૦૨૩
ઓનલાઇન મેઇન પરીક્ષાNovember 2023

IBPS PO Recruitment 2023 ભરતી નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેની લીંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

IBPSમા કેટલી જગ્યાઓ પર ઓફીસરની ભરતી છે ?

3049 જગ્યાઓ પર ભરતી છે.

Leave a Comment