ગુજરાત પોલીસ ભરતી: LRD MCQ Test -02 (Part-B)

LRD MCQ Test -02 (Part-B) : અહીં પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષાના Part-B ની MCQ ટેસ્ટ આપવામાં આવી છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલમાં નવા સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.

રાજ્યમાં PSI અને લોકરક્ષકની ભરતી અંગે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મોટા સમાચાર આપ્યા છે. તેઓએ સોશિયલ મીડિયામા પોસ્ટ કરતા કહ્યું છે કે PSI અને લોકરક્ષકની ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શુરુ થશે. તૈયારી કરતા મિત્રો માટે થોડા દિવસ જ બાકી છે. આવનારા 15 નવેમ્બર આસપાસ શારીરિક કસોટી શરૂ થશે, તેવું હસમુખભાઇ પટેલ સાહેબ દ્વારા સોશિયલ મીડિયા માં જણાવવામાં આવ્યું છે.

LRD 2024 ભરતી માટે ઓનલાઇન ક્વિઝ-2 પાર્ટ- B

  • Reasoning Online Test free, Reasoning QUIZ in Gujarati, રીઝનિંગ ક્વિઝ, LRD Mock test free, GPSC, UPSC, BANK, GUJARAT POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Reasoning Mock test free IN GUJARATI MCQ ONLINE TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • આ પ્રશ્નોની ક્વિઝ (Online Test) શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.
  • રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લો અને પરીક્ષાની તૈયારી કરો.

Gujarat Police Constable MCQ Test -02 (Part-B) | Online Free Test

અહીં પોલીસ કોન્સ્ટેબલ ક્વિઝ નંબર 02 આપવામાં આવી છે. જેમાં 30 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પદ્ધતિથી તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો socioeducations.com સાથે.

Gujarat Police Constable MCQ Test -02 (Part-B) | Online Free Test
🟢 Subject:જનરલ
🟢 Quiz number:02
🟢 Question:30
🟢 Type:MCQ

ગુજરાત પોલીસ ભરતી ટેસ્ટ 1 પાર્ટ B આપવાની બાકી હોય તો અહીં ક્લિક કરી આપી શકો

Gujarat Police Constable MCQ Test -02 Part-B

પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષાના Part-B ની MCQ ટેસ્ટ આપવામાં આવી છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલમાં નવા સિલેબસ મુજબ તૈયાર કરેલ છે.

 

1 / 30

1) એક સરખા અર્થવાળી કહેવતોમાંથી કઈ કહેવતની જોડી અસંગત છે ?

2 / 30

2) અહીં આપેલી શ્રેણીમાં પ્રશ્નચિન્હની જગ્યાએ શું આવશે ?

  • 0, ?, 26, 63, 124

3 / 30

3) કોઈ પણ મહિનામાં ત્રીજા દિવસે શનિવાર હોય, તો 28 તારીખ પછી બે દિવસ બાદ કયો વાર હશે ?

4 / 30

4) Q, P, R, T એ ચાર મિત્રો ચોક્કસ રીતે ઊભા છે. Q એ P ની દક્ષિણ-પશ્ચિમ તરફ છે, જ્યારે R એ Q ની પૂર્વ તરફ અને P ની દક્ષિણ-પૂર્વ તરફ છે. T એ R ની ઉત્તરે છે અને રેખા QP પર છે, તો T એ P થી કઈ દિશામાં છે ?

5 / 30

5) એક સાંકેતિક ભાષામાં ‘ENGLISH’ નો કોડ ‘GPINKUJ’ હોય, તો ‘FRENCH’ નો કોડ કયો હશે ?

6 / 30

6) અલંકારનો પ્રકાર જણાવો :
વજન કરે તે હારે મનવા ભજન કરે રે જીવે

7 / 30

7) નીચેનામાંથી કયો શબ્દ અર્થની રીતે જુદો પડે છે?

8 / 30

8) સાચી જોડણી શોધો :

9 / 30

9) વિરોધી માટે કયું જોડકું સાચું છે ?

10 / 30

10) નીચેના પૈકી કઈ સંખ્યા બંધબેસતી નથી ?
41, 43, 47, 53, 61, 71, 73, 81

11 / 30

11) જો P : Q = 4 : 7 અને Q : R = 5 : 7 હોય, તો P : Q : R કેટલા થશે ?

12 / 30

12) વિરુદ્ધાર્થી કહેવત જણાવો : મોટા એટલા મોટા

13 / 30

13) સંજ્ઞાનો પ્રકાર જણાવો : લૂમ

14 / 30

14) એક ફોટોગ્રાફમાંની વ્યક્તિ તરફ જોઈ P એ કહ્યું “ તે વ્યક્તિના પિતા, મારા પિતાના પુત્ર છે” તો તે ફોટોગ્રાફમાંની વ્યકતી કોણ છે ?

15 / 30

15) અમૃતાનો પરિચય કરાવતા રાજે કહ્યું “તેની માતા મારા સાસુનું એકમાત્ર સંતાન છે?” તો રાજ અને અમૃતા કયા સંબધથી જોડાયેલા છે ?

16 / 30

16) A = {1, 2, 3} અને B = { 3, 4, 5} હોય, તો A ∩ B = ..................

17 / 30

17) નીચેના શબ્દસમૂહનો પછીનો શબ્દ જાણવો :
POQ, SRT, VUW ……………

18 / 30

18) 12 મીટર ઊંચાઈએ દિવાલને અડકે તે રીતે ગોઠવેલા એક વાંસની લંબાઇ 15 મીટર છે, તો વાંસની નીચેનો છેડો દિવાલથી ……… મીટર દૂર હશે.

19 / 30

19) આપેલ વિકલ્પો માંથી સાચો સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો.

20 / 30

20) જો ગણ P = {0, 1 ,2) હોય તો નીચે પૈકી કયો ગણ Pનો ઉપગણ નથી ?

21 / 30

21) સમાસ ઓળખાવો : દ્વિજ

22 / 30

22) એક દુકાનદાર 200 બલ્બ 10 રૂપિયાના એકના ભાવે ખરીદે છે. તેનાથી 5 બલ્બ ઊડી જવાથી ફેંકી દે છે. બાકીના દરેક બલ્બ રૂપિયા 12ના ભાવે વેચે છે, તો તેને કેટલા ટકા નફો થયો ગણાય ?

23 / 30

23) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : હદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ

24 / 30

24) એક વ્યક્તિ એક ચોરસ ખેતરની વિકર્ણ લંબાઇને, 5 કિમી/કલાકની ઝડપે ચાલે તો 3 મિનિટમાં કાપી શકે છે. તો તે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ કેટલું હશે ?

25 / 30

25) સુધા સૂર્યોદયની દિશામાં 200 મીટર ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી તરફ વળીને 150 મીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળીને 150 મીટર ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળીને ફરી 250 મીટર ચાલે છે. છેલ્લે તે ફરી પોતાની જમણી તરફ 150 મીટર ચાલી રોકાઈ જાય છે, તો તે શરૂઆતના બિંદુથી કેટલી દૂર હશે ?

26 / 30

26) નીચે આપેલ વાકયમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
અહીં હજારો વરસથી માણસ જાતજાતનાં પ્રયોગો કરતાં.

27 / 30

27) બિંદુ ( -3, 4 ) કયા ચરણમાં આવે ?

28 / 30

28) એક નોટિકલ માઈલ = ..............કિમી.

29 / 30

29) એક સંખ્યામાં તેની પછીની ક્રમિક સંખ્યાના બમણા ઉમેરતાં 50 મળે છે, તે સંખ્યા કઈ હશે ?

30 / 30

30) સરખી રીતે ચૂપેલાં 52 પત્તાની થપ્પીમાંથી યાર્દચ્છિક રીતે એક પાનું ખેંચતા તે પાનું એક્કો હોય તેની સંભાવના =

Your score is

The average score is 35%

0%

LRD MCQ Test -02 (Part-B)

  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!