ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
---Advertisement---

Gujarati Samaj List 2024: ગુજરાતી સમાજનુ લીસ્ટ, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા

January 25, 2024 1:32 PM
All India Gujarati Samaj List PDF
---Advertisement---

Gujarati samaj List 2024: હાલ દિવાળી ના તહેવારો ચાલી રહ્યા છે, અને દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે ઘણા લોકો ફરવા જવાનું વિચારી રહ્યા હોય છે. અને હોટલ બુકિંગ નું આયોજન કરતા હોય છે. ત્યારે અમે અહીં ગુજરાતી સમાજનું લિસ્ટ મુકીયે છીએ જે તમને વ્યાજબી ભાવે જમવાનું અને રહેવાની સગવડ હોય છે. પ્રવાસન સ્થળોએ કા તો સારી હોટેલ મા બુકીંગ નથી મળતુ અથવા ખુબ જ મોંઘું પડે છે અને રૂમ ભાડાના ઊંચા અભાવ આપવા પડે છે. અહિં સમગ્ર ભારતમા આવેલા Gujarati samaj List 2024 નુ લીસ્ટ આપેલ છે. જેમા ક્યાય ફરવા જાઓ તો ખુબ જ વાજબી ભાવે રહેવા અને જમવાની સુવિધા મળી રહે છે.

 

Gujarati Samaj List 2024

પરંતુ ક્યાય અન્ય રાજયમા બહાર ફરવા જઈએ એટલે સૌથી મોટી સમસ્યા આપણને રહેવાની અને ખાસ કરીને જમવાની થાય છે, કારણ કે બહારના પ્રવાસન સ્થળોએ રહેવા અને જમવાનું ખુબજ મોંઘુ પડે છે અને પુરા પૈસા દેતા પણ જો સારી સારી વ્યવસ્થા મળતી નથી.

 

ગુજરાતી સમાજનુ લીસ્ટ

એમા પણ અન્ય રાજયમા બહાર ફરવા માટે ગયા હોઈએ ત્યારે આપણને આપણું ગુજરાતી જમવાનું ખુબજ ઇચ્છા થતી હોય છે. તમને અન્ય રાજયોમા ઘણા રેસ્ટ્રોરન્ટ મળી જશે જ્યાં ગુજરાતી જમવાનું મળતું હોય પરંતુ તેમાં આપણો સ્વાદ ન મળે આથી જ આપણા ગુજરાતી લોકોએ આ બધીજ બાબતોને ધ્યાનમા રાખીને આખા ભારત દેશમાં ગુજરાતી સમાજ (All India Gujarati Samaj) બનાવવામા આવ્યા છે જ્યાં તમને સારું ગુજરાતી જમવાનું અને સાથે રહેવાની પણ સુવિધા ખુબ જ વાજબી ભાવે મળી જશે.

 

All India Gujarati Samaj List PDF (ગુજરાતી સમાજ નું લિસ્ટ)


એવું કહેવાય છે કે ”જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” આ વાત ને યથાર્થ ઠેરવતા આપણા ગુજરાતી લોકોએ સમગ્ર ભારત દેશમાં વિવિધ (All India Gujarati Samaj) Gujarati Samaj List 2024 જગ્યાએ ગુજરાતી સમાજોનું નિર્માણ કર્યું છે. જ્યાં ગુજરાતી લોકો ને સારું રહેવાનું અને સારું જમવાનું મળી રહે. અને એ પણ ખુબજ વાજબી કિંમતમા.

આ ગુજરાતી સમાજ ભારતમાં દિલ્લી, મુંબઈ, ગોવા, ઉટી, કેરળ, પુણે, વગેરે શહેરોમા આવેલા છે. જેનું તમે ઘરે બેઠા ઓનલાઇન અને ઓફલાઈન ફોન કરીને પણ બુકીંગ કરવી શકો છો.

નીચે ભારત માં આવેલા ગુજરાતી સમાજના ફોન નંબર અને સરનામાં ની pdf આપેલી છે ડાઉનલોડ કરીને સમગ્ર ભારતના ગુજરાતી સમાજનુ લીસ્ટ અને ફોન નંબર મેળવી શકો છો.

 

Gujarati Samaj List Mobile App

  • આ ગુજરાતી સમાજ યાદી એપ્લિકેશન ભારતના ગુજરાતી સમાજની વિગતો મેળવવા માટે છે.
  • ગુજરાતી સમાજ યાદી એપ્લિકેશન એ ગુજરાતી લોકોને ભારતના વિવિધ રાજ્યોમાં ગુજરાતી સમાજ જ્યા રહેવાની અને જમવાની સગવડ વાજબી ભાવે મળી રહે છે.
  • સામાન્ય રીતે, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોમાં ફરતા હોય છે. આ એપ તેમને ગુજરાતના વિવિધ રાજ્યોમાં ગુજરાતી સમાજને શોધવામાં મદદ કરશે.

સમાજની વિગતોમાં સમાજનું નામ અને શહેર, સરનામું, ફોન નંબર, સંપર્ક વ્યક્તિ વગેરેનો સમાવેશ થાય છે

ભારતમા આવેલા આ વિવિધ ગુજરાતી સમાજથી બહાર ક્યાય ફરવા ગયા હોય તો વાજબી ભાવે રહેવા અને જમવાની સગવડ મળી જાય છે.

Gujarati samaj List 2024 PDF અહીં ક્લિક કરો
Gujarati samaj List Mobile App અહીં ક્લિક કરો
ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Vijay Jadav

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment