દિવાળી પહેલા ખુશ ખબર; Gujarat High Court Peon Result 2023, ગુજરાત હાઇકોર્ટ પટાવાળા વર્ગ 4નું પરિણામ જાહેર
Gujarat High Court Peon Result: દિવાળી પહેલા વર્ગ 4 પટાવાળાના ઉમેદવારો માટે ખુશ ખબર. ગુજરાત હાઈકોર્ટ પટાવાળા વર્ગ 4 નું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે, ગુજરાત હાઈકોર્ટ પટાવાળા વર્ગ 4ની પરીક્ષા 9 જુલાઈ 2023ના રોજ લેવાયેલ હતી, આ પરીક્ષામાં ઘણા ઉમેદવારો હાજર રહ્યા હતા. તેથી આજે તમામ ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટ પટાવાળા hc-ojas.gujarat.gov.in ની સત્તાવાર વેબસાઈટ … Read more