PM નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો : ઔધોગિક તાલીમ સંસ્થા, સાણંદ દ્વારા આયોજિત વિવિધ એકમો માટે “પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળા”નું આયોજન આઈટીઆઈ સાણંદ ખાતે તારીખ 12-09-2022ના કરવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાતની ચકાસણી કાર્ય બાદ પછી જ ભરતીમેળામાં ભાગ લેવો.
PM નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો
| પોસ્ટ ટાઈટલ | પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો |
| પોસ્ટ નામ | PM નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો 2022 |
| સ્થળ | સાણંદ |
| સંસ્થા | આઈટીઆઈ સાણંદ |
| આયોજન તારીખ | 12/09/2022 |
એપ્રેન્ટીસ ભરતી મેળો 2022
જે મિત્રો ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખુબ જ સારો મોકો છે. આ ભરતી મેળાને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.
લાયકાત
- આઈટીઆઈ તમામ ટ્રેડ
- 8 પાસ
- 9 પાસ
- 10 પાસ
- 12 પાસ
- ડિગ્રી ડીપ્લોમા
- બીફાર્મ
- એમફાર્મ
- બીએસસી
- બીકોમ
- બીએ
- બીબીએ
વય મર્યાદા
- જાહેરાતમાં દર્શાવેલ નથી.
પગાર ધોરણ
- જાહેરાતમાં દર્શાવેલ નથી.
ભરતીમેળા નિયમ
- કોવિડ 19ની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.
- ઉપર દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો તેમજ તેની નકલો, આધારકાર્ડ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે હાજર રહેવું.
- માત્ર એપ્રેન્ટીસમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે જ
ભરતીમેળા સ્થળ
- ઔધોગિક તાલીમ સંસ્થા, સાણંદ, સાણંદ – વિરમગામ હાઈવે, વાસણા (ઇયાવા), સાણંદ, અમદાવાદ.
ભરતીમેળા તારીખ
- 12/09/2022 (સોમવાર)
ભરતીમેળા સમય
- સવારે 9.00 કલાકે
નોંધ : અમને આ ભરતી મેળાની માહિતી અન્ય માધ્યમ દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ભરતીમેળાની જાહેરાતની સત્યતા સૌપ્રથમ તપાસ કરવી અને પછી જ ભરતીમેળામાં ભાગ લેવો
| પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો | અહીં ક્લિક કરો |
| હોમપેજ પર જાઓ | અહીં ક્લિક કરો |

PM નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો FAQ
-
PM નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળાની છેલ્લી તારીખ કઈ છે?
છેલ્લી તારીખ: 12/09/2022
-
PM નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળાની લાયકાત?
આઈટીઆઈ તમામ ટ્રેડ