Post GDS Result Declared: પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની 30000 જેટલી જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી જુલાઇ માસમા ઓનલાઇન અરજીઓ મંગાવેલી હતી. જેમાં ગુજરાતમા પણ વિવિધ જિલ્લાની પોસ્ટ વિભાગમા 1800 કરતા વધુ જેટલી જગ્યાઓ હતી. Gujarat Post GDS Recruitment માટે જુલાઇ માસમા ઓનલાઇન ફોર્મ ભરાતા હતા. હવે અરજી કરેલા ઉમેદવારો Post GDS Result ની રાહ જોઇ રહ્યા હતા. પોસ્ટ વિભાગની આ ભરતી માટે આજે રીજલ્ટ જાહેર કરવામા આવ્યુ છે. ચાલો જાણીએ આ રીજલ્ટ કઇ રીતે ઓનલાઇન જોઇ શકાય ?
Post GDS Result Declared
પોસ્ટ સર્કલનું | ગુજરાત પોસ્ટલ સર્કલ |
ભરતી જગ્યાનુ નામ | Gramin Dak Sevak (GDS) |
કુલ ભરતી જગ્યાઓ | 30000 ગુજરાતમા 1800+ |
Gujarat Post GDS Result Date | 06-9-2023 |
વેબસાઈટ | indiapostgdsonline.gov.in |
Gujarat Post GDS નું રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું?
Post GDS Result Declared ગ્રામીણ ડાક સેવક પરિણામ 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરી તમે સરળતાથી ડાઉનલોડ કરી શક્સો.
ગુજરાત પોસ્ટનું પરિણામ ફક્ત તેવા ઉમેદવારો માટે જ ઓનલાઈન મુકવામા કરવામાં આવેલ છે જેઓ જગ્યાઓના પ્રમાણમા ડોકયુમેંટ વેરીફીક્શન માટે મેરીટમા સ્થાન મેળવેલ છે. ઉમેદવારો ઈન્ડિયા પોસ્ટ 2023 પરિણામ ચેક કરવા માટે સ્ટેપવાઈઝ પ્રોસેસ નીચે મુજબ છે.
- સ્ટેપ 1: Post GDS Result 2023 જોવા માટે સૌ પ્રથમ પોસ્ટ GDS ભરતી ની ઓફીસીયલ વેબસાઇટ – indiapostgdsonline.gov ઓપન કરો.
- સ્ટેપ 2: ત્યારબાદ જે રાજયોના રીજલ્ટ ડીકલેર થયા હશે તે તમને લીસ્ટ બતાવશે. તેમાથી ગુજરાત રાજય શોધી તેના પર કલીક કરો.
- સ્ટેપ 3: તેમા ‘Shortlisted Candidates’ ટેબની મુલાકાત લો પછી જેમા આપણે ગુજરાત રાજય સીલેકટ કરવાનુ રહેશે.
- સ્ટેપ 4: ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ PDF 2023 ડાઉનલોડ કરો
- સ્ટેપ 5: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો ના લીસ્ટમા તમારુ નામ સર્ચ કરો
ગુજરાત પોસ્ટ ભરતી જિલ્લાવાઇઝ જગ્યાઓ
પોસ્ટ વિભાગની આ ભરતી માટે ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.
cirlce | ખાલી જગ્યાઓ |
Ahmedabad City | 45 |
Gandhinagar | 118 |
Navsari | 80 |
RMS W | 10 |
Amreli | 93 |
Gondal | 49 |
Panchmahals | 7 |
Sabarkantha | 100 |
Anand | 15 |
Jamnagar | 69 |
Patan | 79 |
Surat | 54 |
Banaskantha | 103 |
Junagadh | 71 |
Porbandar | 39 |
Surendranagar | 77 |
Bardoli | 87 |
Kheda | 97 |
Rajkot | 62 |
Vadodara East | 68 |
Bharuch | 123 |
Kutch | 89 |
RMS AM Dn | 11 |
Vadodara West | 47 |
Bhavnagar | 80 |
Mahesana | 70 |
RMS RJ Rajkot | 13 |
Valsad | 67 |
પોસ્ટ GDS ભરતી પગાર ધોરણ
પોસ્ટ વિભાગની આ GDS ભરતી માટે નીચે મુજબ પગાર ધોરણ મળવાપાત્ર છે.
કેટેગરી | પે સ્કેલ |
BPM | Rs.12,000-29,380 |
ABPM | Rs.10,000-24,470 |
ગુજરાત પોસ્ટ GDS ભરતી રીજલ્ટ PDF | અહિં ક્લીક કરો |
પોસ્ટ GDS ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |