ગુજરાતની પાઘડીઓ, ગુજરાતના પરગણાં અને પંથકો

ગુજરાતની પાઘડીઓ, ગુજરાતના પરગણાં અને પંથકો

ગુજરાતની પાઘડીઓ:- પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત રાજ્ય જે વ્યક્તિઓની માતૃભૂમિછે, તેવા લોકોને ગુજરાતી કહેવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે લોકો ગુજરાતી બાષા બોલે છે, તેમને ગુજરાતી કહેવામાં આવે છે. ગુજરાતની પાઘડીઓ પાઘડી એ માથા પર બાંધીને પહેરવાનું પરિધાન અથવા પહેરવેશ છે. પાઘડી વિશ્વના અનેક સમાજોમાં પ્રચલિત હતી. ભારત દેશમાં પણ પાઘડીનું ઘણું … Read more