કમ્પ્યુટરના મૂળભૂત ઉપયોગો, કમ્પ્યુટર સિસ્ટમના ભાગ ( ઘટકો)

કમ્પ્યુટરના મૂળભૂત ઉપયોગો, કમ્પ્યુટર સિસ્ટમના ભાગ ( ઘટકો)

કમ્પ્યુટરના મૂળભૂત ઉપયોગો :- આજે કમ્પ્યુટરના સૌથી લાકપ્રિય સ્વરૂપ જે વપરાશમાં છે તે PC અથવા અંગત કમ્પ્યુટર છે. PC જુદીજુદી એપ્લીકેશન (ઉપયોગ) માટે વાપરી શકાય અને હકીકતમા સંસ્થાઓ અને વ્યકિતઓ લાખો PC વાપરી રહયો છે. PC કદમાં નાનું હોય છે પરંતુ વિશાળ કામ કરવાં પર્યાપ્ત રીતે શકિતશાળી હોય છે. તે વિવિધ પ્રકારનાં કાર્યો કરી શકે … Read more